________________
શ્રી વિજયસેનસૂરિ
| શ્રી તપાગઇ
ક્રમશઃ શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં તેઓ પ્રખર પડિત અન્યા અને વિ. સ, ૧૬૨૬માં ખંભાતમાં તેમને પંડિતપદ અર્પણ કરવામાં આવ્યુ. બાદ વિ. સ. ૧૯૨૮માં આચાય પદ-પ્રદાન કર્યુ. ત્યારે મૂળા શેઠ અને વીયા પારેખે સારા મહાત્સવ કર્યા હતા. તેમના સમર્થ ગુરુ વિજયહીરસૂરીશ્વરજીના ઘણુા ગુણા તેમનામાં ઊતર્યા હતા. લગભગ તે સ્વગુરુ જેવા જ સમ અને પ્રતાપી હતા. જ્યારે હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટે કર પાસે ફતેપુર સીક્રી ગયા અને ત્યારબાદ પણ આસપાસના શહેરમાં ચાતુમાંસ રહ્યા તે બધા સમય દમિયાન તેમણે ગચ્છની જવાબદારી સભાળી લીધી હતી, અને ગુજરાતમાં રહી સારી રીતે શાસનેાન્નતિ કરી હતી. જ્યારે હોવિજયસૂરિ ગુજરાત તરફ આવવા નીકળ્યા ત્યારે તેમણે યાદશાહને જણાવેલું કે તમને ઉપદેશ આપવા માટે–તમારી સાથે ધમાઁચર્ચા કરવા માટે મારા પટ્ટ શિષ્ય શ્રી વિજયસેનસૂરિને માકલીશ.’ સમ્રાટ્ અકબર પાસે જવાની ગુરુશ્રીની આજ્ઞા થતાં જ વિહાર કરતાં તેઓશ્રી પાટણ વિગેરે નગરામાં થઇને, આબૂ તીથની યાત્રા કરીને શીરાહી આવી પહાંચ્યા. શીરાહીના સુરત્રાણે પણ તેમા અતોત્ર આદરસત્કાર કાં. ત્યારબાદ રાણકપુર, વરકાાતીની યાત્રા કરી, સ્વજન્મભૂમિ નાડોલ થઈને વિહાર કરતાં તેઓ લુધીયાણા આવ્યા. ત્યાં સમ્રાટ અકબરને પણ માન્ય શેખ અબુલફેજલના ભાઈ ફૈઝી સૂરિજીને મળ્યા. લુધિયાણામાં સૂરિજીએ આ અવધાના કરી બતાવ્યા તે જોઇ ફૈઝી અતીવ આશ્ચય પામ્યા અને લાહાર બાદશાહ પાસે જઈને તેણે વિજયસેનસૂરિના ઘણાં વખાણ કર્યાં, અને જ્યારે તેઓશ્રીએ લાહારમાં સ. ૧૬૪ના જેઠ શુદ્ધિ ખારશે પ્રવેશ કર્યો ત્યારે સમ્રાટ અકબરે બાદશાહી સર જામથી તેમને અતીવ આદરસત્કાર કર્યા. તેમણે સમ્રાટ પાસે સ્વગુરુની ઊગ્રુપ જણાવા દીધી નહિ. અકબર તેમની વિદ્વત્તાથી અતીવ રજિત થયેા અને તેમના ઉપદેશથી જીવદયાના કેટલાક વધુ ક્રમાના કાત્યા
એકદા પ્રસંગ જોઈ સૂરિજીએ સમ્રાટને છ વસ્તુના નિષેધ કરવાના ઉપદેશ આપ્યા અને તેને પરિણામે સમ્રાટે તે હકીકત સાનદ કબૂલ રાખી તેના ફરમાના દેશભરમાં મેાકલી આપ્યા. તે ફરમાનમાં નીચે મુજબ જાવેલ હતુ. (૧-૪) ગાય, બળદ, પાડા ને ભેંસની હિંસા ન કરવી, (૫) અપુત્રીયાનુ દ્રવ્ય ન લેવું અને (૬) બંદીવાનાન
ન પકડવા.
૨૪૨
તેઓ વિદ્વાન્ હાવા સાથે સમ
વાદી પણ હતા. વિજયસેનસૂરિના સમ્રાટ પર વધતા જતાં પ્રામલ્યને બ્રાહ્મણા સહન કરી શકયા નહિ. તે તેમને કાઇ પણ પ્રકારે પરાજિત કરવા માગતા હતા. પ્રસગ જોઇ બ્રાહ્મણેાએ અકબર પાસે વાત કાઢી કે જૈનો ઈશ્વરને માનતા જ નથી, સૂર્યના દેવ તરીકે સ્વીકાર કરતા નથી અને ગંગાની પશુ અવગણના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org