________________
पावसी
ક ૧૧૭ :- શ્રી દેવસૂરિને સર્વદેવસૂરિ ૩૭ શ્રી દેવસૂરિ ને ૩૮ શ્રી સર્વદેવસૂરિ (બીજા) શ્રી સર્વદેવસૂરિની પાટે દેવસૂરિ આવ્યા. તેમણે હાલારના રાજા કર્ણસિંહને પ્રતિબંધ પમાડ્યો હતો અને તે રાજાએ તેમને “રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું. તેમના ઉપદેશથી ગેપ નામના શ્રાવકે નવ જિનમંદિર કરાવ્યા. તેમનું વિહારક્ષેત્ર વિસ્તૃત હતું. માળવામાં જઈ પૌરુ ગૃહસ્થને પ્રતિબંધી તેમને પોરવાડ જૈન બનાવ્યા હતા.
શ્રી સર્વદેવસૂરિના સંબંધમાં વિશેષ વૃત્તાંત મળેલ નથી. તેમણે યશભદ્ર, નેમિચંદ્ર વિગેરે આઠ શિષ્યને સૂરિપદ આપ્યું હતું.
एगुणचालीसइमो, जसभद्दो नेमिचंदगुरुबंधू ३९ । चालीसो मुणिचंदो ४०, एगुआलीसो अजिअदेवो ४१ ॥ १३ ॥
तत्पट्टे श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरी। तत्प? श्रीमुनिचंद्रसूरिः।
तत्पट्टे श्रीअजितदेवसूरिः। ગાથાર્થ –– શ્રી સર્વદેવસૂરિ(બીજા)ની પાટે ઓગણચાલીશમા શ્રી યશેભદ્રસૂરિ તેમજ શ્રી નેમિચંદ્રસૂરિ, ચાલીશમા શ્રી મુનિચંદ્રસૂરિ અને એકતાલીશમા શ્રી અજિતદેવસૂરિ પટ્ટધર થયા. ૧૩.
व्याख्या-३९ एगुणत्ति-श्रीसर्वदेवमूरिपट्टे एकोनचत्वारिंशत्तमौ श्रीयशोभद्र-नेमिचंद्रो द्वौ सूरी गुरुभ्रातरौ । वि. पंचत्रिंशदधिकैकादशशत ११३५ वर्षे, केचित् एकोनचत्वारिंशदधिकैकादशशत ११३९ वर्षे नवांगवृत्तिसतश्रीअभयदेवसरिः स्वर्गभाक् । तथा कूर्चपुरगच्छीय चैत्यवासी जिनेश्वरसूरिशिष्यो जिनवल्लभश्चित्रकूटे षटकल्याणकप्ररूपणया निजमतं प्ररूपितवान् ।
४० चालीसोत्ति-श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरिपट्टे चत्वारिंशत्तमः श्रीमुनिचंद्रसूरिः । स भगवान् यावज्जीवमेकसौवीरपायी, प्रत्याख्यातसर्वविकृतिकः । श्रीहरिभद्रसूरिकताऽनेकांतपताकाधनेकग्रंथपञ्जिकोपदेशपदवृत्त्यादिविधानेन तार्किकशिरोमणितया रव्यातिभाक् । यदुक्तम् -
सौवीरपायीति तदेकवारि-पानाद्विधिज्ञो बिरुदं बभार । जिनागमांभोनिधिधौतबुद्धिर्यः शुद्धचारित्रिषु लब्धरेखः ॥ १ ॥ संविज्ञमौलिविकृतीश्च सर्वा-स्तत्यान देहेऽप्यममः सदा यः । विद्वहिनेयाभिवृतः प्रभाव-प्रभागुणौंधैः किल गौतमाभः ॥ २॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org