________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાય
• ૧૩૮
[ શ્રી તપાગચ્છ
વ્રતને વળગી રહે તો દેશનુ` રક્ષણ ન કરી શકે અને પેાતાની ફરજ બજાવવા ઉઘુક્ત થાય તે પેાતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થવાય. ઘણી વિચારણાને અંતે પણ તે ગૂંચનેા ઊકેલ ન કરી શકયા તેથી હેમચંદ્રાચાય પાસે આવ્યા. ગુરુએ તેને કશી ચિંતા ન કરવા કહ્યું.
રાજાના ગયા પછી ગુરુએ કમળાસને મેસી ઊંડી સમાધિ ચઢાવી. ઘેાડી વારે આકાશમાંથી એક પાલખી નીચે ઉતરતી જષ્ણુાઇ. એ પાલખીમાં એક માણુસ ઊંધતા હતા. તે જ ગીઝનીને શાહ હતા. પેાતાની ચેાગવિદ્યાને બળે તેને ત્યાં ખેલાવવામાં આવ્યેા હતા. ગુજરાતના પાટનગરમાં પેાતાને જોતાં બાદશાહુ આશ્ચર્ય ચકિત થયા. પેાતાને બધનદશામાં જોતાં તે તેથી પણ વધારે વિસ્મય પામ્યા. પછી બધી સ્થિતિ જણાતાં તેણે ગુજરાત સાથે સુલેહ જાળવી રાખવાનું અને છ માસ સુધી પેાતાના રાજ્યમાં પણ જીવતાં પ્રાણીઓનું રક્ષણ કરવાનું વચન આપ્યુ. ત્યારે જ ગુરુએ તેને મુક્ત કર્યાં.
X
×
X
એકદા ‘આજે પૂર્ણિમા છે કે અમાસ' તે મુદ્દા પર દેવમાધિ અને હેમચંદ્રાચાય વચ્ચે ધણી રકઝક ચાલી. અમાસ છતાં હેમચ`દ્રાચાર્યે અજાણતાં પૂનમ કહી હતી. આવી અજ્ઞાનતાથી દેવમેાધિએ ગુરુની સારી રીતે મજાક પણ કરી, તેમ છતાં પણ હેમચંદ્રાચાર્યે પેાતાની હાર ન કબૂલતાં માત્ર એટલુ જ જણાવ્યું કે—‘સાંજે આ વાતના નિય થઇ જશે.' સૂર્યાસ્ત થતાં કુમારપાળ દેવએધિ સાથે મહેલની અગાશીએ ચઢ્યો અને ઉતાવળી ચાલે ચાલનારા ઊટાની એક ટુકડીને પૂર્વ દિશા તરફ રવાના કરવામાં આવી. વસ્તુત: અમાસની રાત્રે પૂર્ણ ચંદ્રના ઉદય થયા અને આખી રાત રહ્યો. પાછા કરેલા ઊંટવારા પણ ચદ્રોદયની હકીકત જણાવી સ્વસ્થાને ગયા. કુમારપાળ ને ધ્રુવએધિ અને ગુરુના આ ચમત્કારથી આશ્ચય પામ્યા.
܀
*
X
*
X
સિધ્ધરાજ ને કુમારપાળના સમયમાં બ્રાહ્મણેાનું અતિશય જોર હતું. તેની વચ્ચે ભગીરથ કાર્ય કરી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ઉભય રાજાઓને જૈન ધર્માવલંબી બનાવ્યા હતા. બ્રાહ્મણોને તેઓ એવા યુક્તિપૂર્ણ જવાબ આપતા કે તેઓ ચૂપ થઇ જતાં, કુમારપાળને તે હેમચંદ્રાચાર્ય પર અનન્ય શ્રધ્ધા હતી, કારણ કે તે પેાતાને આશ્રય અને જીવિતદાન આપનાર હોવા સાથે સાચા ધર્મનું દિગ્દન કરાવનાર હતા. તેએ પરમતત્સહિષ્ણુ પણુ હતા અને કુમારપાળને સમજાવી સામેશ્વર મહાદેવનું લાકડાનું મંદિર સમરાવ્યું હતું-જીર્ણોધાર કરાવ્યા હતા.
×
Jain Education International
X
×
*
સમર્થ જૈનાચાર્ય હાવા છતાં તેઓની પરમતસહિષ્ણુતા અને દ્વેષી પ્રત્યેને પણ પ્રેમભાવઉદારભાવ નોંધપાત્ર છે. દેવપટ્ટમાંના કુમારિવહારને અંગે સમથ શૈવ પૂજારી બૃહસ્પતિએ કા પ્રકારની ખી વહેારી લીધી અને તેને કારણે હેમાચાની પણ તેની પર અવકૃપા થઈ. પરિણામે તે પેાતાના હાદ્દો ખાઇ બેઠો. તેને પોતાની ભૂલ સમજાઈ અને તે અણહીલપાટણ આવ્યા અને ગુરુની સેવા આદરી માફી માગી એટલે ગુરુએ કૃપા આણી પુન: તેને તેનું સ્થાન અપાવ્યું.
X
સિદ્ધરાજ જયસિંહના સમયમાં વામદેવ અથવા વાષિ' નામના હેમચંદ્રાચાય ના દુશ્મન હતા. જ્યારે ગુરુને રાજસભામાં ઉચ્ચ સ્થાન મળ્યું ત્યારે તેણે હાસ્ય કરનારી એક કવિતાવš ગુરુની મશ્કરી કરી. રાજાએ ગુસ્સે થઇ તેની આવિકા બંધ કરી. વામદેવ ભિક્ષા માગી ગુજરાન કરવા લાગ્યા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org