________________
શ્રી લક્ષ્મીસાગરસૂરિ
*
•
૨૦
૫૩. શ્રી લક્ષ્મીસાગરસૂરિ
જન્મ વિ. સં ૧૪૬૪ દીક્ષા વિ. સં. ૧૪૭૭ ( ૧૪૭૦૨) પંન્યાસપ્રદ વિ. સ. ૧૪૯૬ઃ વાચકપઢ વિ. સ`. ૧૫૦૧ : આચાર્યપદ વિ. સ*, ૧૫૦૮ : પટ્ટધર વિ. સ. ૧૫૧૭ : સ્વર્ગવાસ વિ. સં. ૧૫૪૭ : સર્વાયુ ૮૩ વર્ષ :
ઉમાપુરમાં તેમણે શ્રી મુનિસુદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સેામચારિત્રગણિએ ગુરુગુણરત્નાકર ” કાવ્યમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિનું જીવનચરિત્ર આપ્યુ છે તેમાં તેમણે જણાવ્યુ છે કે તેમણે વિ. સ. ૧૪૭૦ માં એટલે કે માત્ર છ વર્ષની વયે જ દીક્ષા અંગીકાર કરી હતી; જયારે પટ્ટાવલીમાં ૧૩ વર્ષની વચે દીક્ષા લીધાના ઉલ્લેખ કર્યાં છે. ખાલ્યવય છતાં તેમણે એકાગ્રચિત્તે શાસ્રાધ્યયન શરૂ કર્યુ અને સિદ્ધાંત-ચર્ચાની બાબતમાં વાદીને પણ પરાસ્ત કરી ચકિત કર્યા. આ ઉપરાંત ખાળવયમાં જ જીદુ'માં મહીપાળ રાજાને રંજિત કર્યાં હતા. વિવાહપ્રજ્ઞપ્તિના યાગવહનથી ણિપદ પ્રાપ્ત કર્યાં બાદ વિ. સં. ૧૪૯૬ માં સેામસુદરસૂરિએ દેવગિરિથી આવેલા શાહ મહાદેવે કરેલા મહેસ્રવપૂર્વક તેમને પન્યાસપદ અર્પણ કર્યું" હતુ. બાદ વિ. સ. ૧૫૦૧ માં મુંડસ્થળમાં મુનિસુંદરસૂરિએ વાચક પદ-પ્રદાન કર્યું હતુ. અને તે સમયે સ ંઘપતિ ભીમે મેાટા મહેાત્સવ કર્યો હતા.
[ શ્રી તપાગચ્છ
Jain Education International
બાદ ધીમે ધીમે તેમની શક્તિ ખીલતી ગઈ. તેમની વૃત્તિ હમેશાં શાંતપરાયણુ હતી. નકામા--નિરથ ક અઘડા તેમને પસંદ પડતા નહિ, તેમજ કેાઈ જાતના તેમને હઠાગ્રહ પણ નહાતા. વિ. સ. ૧૫૧૭ માં ગચ્છનાયક થયા પછી ખંભાત નગરમાં શ્રી રત્નમંડન અને સેામદેવસૂરિજી સાથે ગચ્છમેળ કર્યાં, એટલે જુદા જુદા પક્ષ ખંધાઈ ગયા હતા તેને એકમેક કરવા માટે સારા પ્રયત્ન કર્યો,
તેમનું વિહારક્ષેત્ર ગુજરાત ઉપરાંત મરુદેશ તથા માળવ દેશ પણ હતા. તેને પરિણામે ઘણા શ્રીમંત શ્રાવકે। તેમના ભક્તો હતા અને તેમના દ્વારા પ્રતિષ્ઠાદિ શુભ કાર્યો કરાવ્યાં હતાં. ગિરિપુર( ડુંગરપુર)ના ઉકેશ જ્ઞાતિના શહિ સાš ૧૨૦ મણ પીત્તળની જિનભૂતિ કરાવી તેની અન્ય જિનબિ સાથે પ્રતિષ્ઠા કરાવી હતી. દક્ષિણમાં આવેલ દેવગિરિના શાહ મહાદેવે શત્રુંજયની યાત્રા કર્યા બાદ લાટપલ્લિ વિગેરે સ્થાનામાં વાચક, મહત્તરા પદના પુષ્કળ દ્રવ્યના વ્યયપૂર્વક મહાત્સવ કર્યાં હતા.માંડવગઢવાસી સઘપતિ ચંદ્રસા ( ચાંદાશાહે ) છર કાષ્ઠમય જિનાલયા અને ધાતુના ૨૪ જિનના પટ્ટો કરાવીને તેની પ્રતિષ્ઠા ગુરુમહારાજદ્વારા કરાવી હતી. આ ઉપરાંત વિ. સ. ૧૫૩૩માં અકમી( પુર )ના કૈશવશીય સેાની ઇશ્વર અને પતા એ નામના બંને ભાઈઓએ ઇડરના ભાણુ રાજાએ દુર્ગા પર કરાવેલ જિનમંદિર કરતાં પણ ઉત્તુંગ જિનપ્રાસાદ કરાવી શ્રી અજિતનાથ પ્રભુના મિત્ર સાથે અનેક પ્રતિમાની શ્રી લક્ષ્મીસાગરસૂરિદ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી,
For Private & Personal Use Only
www.jainelibrary.org