________________
પટ્ટાવલી ]
• ૧૯૫ ૩.
શ્રી મુનિસુંદરસૂરિ
"
શ્રેષ્ઠીએ ૩૨૦૦૦ ટના વ્યય કરીને મહાત્સવ કર્યાં હતા. બાર વર્ષની ઉમ્મરે તેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણે વિષયાના પરિચય આપતા ત્રૈવેદ્ય ગાછી નામના ગ્રંથ રચ્યા હતા જે તેમની અગાધ જ્ઞાનશક્તિના સમળ અને સચાટ પુરાવા છે.
તેમણે સૂરિમ`ત્રનુ ચાવીશ વખત સ્મરણુ કયુ' હતું અને છઠ્ઠું તેમજ અઠ્ઠમ દિ તપસ્યાને કારણે પદ્માવતી આદિ દેવીએ પ્રત્યક્ષ થતી તેમજ સહાય કરતી હતી. દેલવાડામાં થયેલ મરકીના ઉપદ્રવ શાન્ત કરવા તેમણે મહિમાપૂર્ણ “ સંજતિર ' સ્તવની રચના કરી હતી અને શીરેાહી દેશમાં ઉત્પન્ન થયેલ તીડના ઉપદ્રવને શાન્ત કર્યાં હતા જેને લીધે ત્યાંના સહસ્રમલ નામના રાજાએ પેાતાના દેશમાં અમારી' પ્રવર્તાવી હતી. આ ઉપરાંત અન્ય રાજાઓને ઉપદેશ આપી પાતપેાતાના નગરામાં અમારીની ઉદ્માષણા કરાવી હતી.
તેમનુ સુદરમાં સુંદર કાય ત્રિદશતરગિણી ’નામના વિજ્ઞપ્તિ-પત્ર છે. આ વિજ્ઞપ્તિ-પત્ર તેમણે સ્વગુરુદેવસુંદરસૂરિ પર મેાકલ્યા હતા. તે એટલેા વિસ્તૃત અને સુંદર હતા કે જગતભરના વિજ્ઞપ્તિ-પત્રના સાહિત્યમાં તેનુ સ્થાન અજોડ છે. તે લગભગ એક સે। આઠ ( ૧૦૮ ) હાથ લાંખેા હતેા. તેમાં એક એકથી ચઢે તેવા પ્રાસાદો, ચક્ર, પદ્મ, સિંહાસન, અશેાક, ભેરી, પ્રાતિહાર્યાદિ અનેક ચિત્રામય શ્લોકો હતા અને જુદી જુદી જાતના વૃત્તો લખવામાં આવ્યા હતા. તે “ ત્રિૠશતરંગિણી ” માં ત્રણ સ્તંત્ર અને એકસઠ તરગા હતા. તે આખા વિજ્ઞપ્તિ-પત્ર હાલમાં ઉપલબ્ધ થતા સ્તાત્રના નથી પણ ત્રીજા ‘ ગુર્વાવલી ” ” નામને પાંચસેા પદ્યના એક વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ જિનપતિ શ્રી મહાવીરસ્વામીથી તેમના સમય સુધીના તપગચ્છના આચાર્યાંનું સંક્ષેપમાં વર્ણન છે. ત્રીજા સ્તાત્રના આ એક વિભાગ આટલે અધા વિસ્તૃત છે તેા ત્રણે સ્તંત્ર સાથેને તે વિજ્ઞપ્તિ-પત્ર કેટલેા વિશાળ હશે તેને કાંઇક ખ્યાલ આવી શકશે. તેમાં અથગાંભીય' પણ અતિવ હતું. આવે પ્રૌઢ અને માટી વિજ્ઞપ્તિ-પત્ર કેાઇએ લખ્યાનુ' હજી સુધી જાણવામાં આવ્યુ નથી. આ ઉપરાંત તેમણે નીચેના પ્રથાની રચના કરી હતી.
*
અધ્યાત્મ કલ્પનુંમ
ઉપદેશરત્નાકર સ્વપજ્ઞવૃત્તિ સહિત જયાન* ચરિત્ર
મિત્ર ચતુષ્ક કથા પાક્ષિક સત્તરી
* કેટલાકો આ બંને કૃતિઓ ૪૦ મા પટ્ટધર શ્રી મુનિચંદ્રસૂરિના નામ પર ચઢાવે છે.
Jain Education International
શાંતરસ ભાવના
જિનસ્તાત્ર રત્નકાષ
For Private & Personal Use Only
સતિકર સ્તાત્ર
સીમંધર સ્તુતિ
અ'ગુલ સત્તરી*
www.jainelibrary.org