________________
શ્રી જ્ઞાનસાગર તે કુળમડનસૂરિ
૧૯
[ શ્રી તપાગચ્છ
સારે। અને સ ંગઠિત હતા. તેમના મુખ્ય શિષ્યા (૧) શ્રી જ્ઞાનસાગરસૂરિ, (ર) શ્રી કુલમ ડેનસૂરિ, ( ૩ ) શ્રી ગુણરત્નસૂરિ, (૪)શ્રી સામસુ દરિ અને ( ૫ ) શ્રી સાધુરત્નસૂરિ હતા. તે સ* વિચક્ષણ અને શક્તિશાળી હતા. તેઓએ પણ સાહિત્યની સમૃદ્ધિ કરવામાં પાતપેાતાના ફાળા આપેલે નજરે પડે છે.
દેવસુંદરસૂરિજીની પ્રભાવિક તરીકેની પ્રખ્યાતિ ઉપરાંત બીજી કારકીદી' પુસ્તકલેખન સ’અ'ધની છે. પહેલાં પુસ્તકે ઘણું કરીને તાડપત્રા પર જ લખવાની પ્રથા હતી, પરંતુ આ. શ્રી દેવસુ'દરસૂરિજીના સમયમાં આ પ્રથામાં જાણવાજોગ ફેરફાર થયા. તાડપત્રાની પ્રાપ્તિ કયાં તે દુલભ થઇ પડી હશે અગર તેા કાગળની પ્રવૃત્તિ વધી ગઇ હશે-ગમે તે હૈ। પરંતુ આ સૈકામાં તાડપત્રાનુ સ્થાન કાગળાએ લીધું અને તાડપત્ર પર લખાચેલાં જે જૂનાં ગ્રંથા હતા તે સવની નકલ કાગળ પર કરવામાં આવી. ગુજરાત અને રાજપુતાનાના ભંડારાના જીર્ણોદ્ધાર એ સમયમાં એક સાથે થયેા. આમાં ગુજરાતના ખંભાત તેમજ પાટણના ભંડારના ગ્રંથાનુ કાગળ પરનું સંસ્કરણ શ્રી દેવસુદરસૂરિ અને તેમના પટ્ટશિષ્ય શ્રી સામસુંદરસૂરિએ ઉપાડી લઇ સપૂર્ણ કર્યું, જ્યારે જેસલમેરના શાસ્ત્રોના ઉદ્ધાર ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ અને તેમની મંડળીએ કયું".
શાંતિપૂર્વક શાસનની પ્રભાવના કરી તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા.
શ્રી જ્ઞાનસાગરસૂરિ
તેમના વિ. સં. ૧૪૦૫ માં જન્મ, વિ. સ. ૧૪૧૭ માં બાર વર્ષની વયે દીક્ષા, વિ. સ. ૧૯૪૧માં આચાર્યપદ અને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થયા હતા. તેમના જીવનને લગતા વિશેષ વૃતાંત ઉપલબ્ધ થતા નથી. ગુર્લીવલીમાં એમ જણાવવામાં આવ્યુ છે કે તેઓ કાળધર્મ પામીને ચેાથા દેવલાકમાં દેવપણે ઉપજ્યા હતા.
તેમણે વિ. સં. ૧૪૪૦ માં આવશ્યક સૂત્ર પર વસૂરિ, ૧૪૪૧ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર અવસૂરિ તેમજ આઘનિયુક્તિ પર અવસૂરિ રચી હતી. આ ઉપરાંત શ્રી મુનિસુવ્રતસ્તવ અને ધનૌ(ગાધા)મડન શ્રીનવખ`ડાપાર્શ્વનાથ સ્તવ રચ્યાં હતાં.
શ્રી કુળમ ડનસૂરિ
તેમને વિ. સં. ૧૪૦૯માં જન્મ, આઠ વર્ષની ઉમરે ૧૪૧૭ માં દીક્ષા, વિ. સ’. ૧૪૪૨ માં આચાય ૫૬ અને વિ. સં. ૧૪૫૫ માં સ્વ’ગમન થયુ હતુ, તેમનુ* કુલ આયુષ્ય છેતાલીશ વર્ષનું હતું. તેમના જીવનને લગતા વૃતાંત મળી શકતા નથી પણ તેમની સાહિત્ય કૃતિઓની યાદી નીચે મુજબ છે
વિચારામૃત સગ્રહ, ૨૫ અધિકારવાળા આલાપકવાળું સિદ્ધાન્તાલાપાદ્ધાર, પ્રજ્ઞાપના સૂત્ર તેમજ પ્રતિક્રમણૢ સૂત્ર પર અવસૂરિ તથા વિશ્વશ્રીધર॰ અને ગરિયા॰ હારબંધ સ્તવ
શ્રી ગુણરત્નસૂરિ
ગુણરત્નસૂરિનું ચારિત્ર અતિ નિળ હતું અને તેથી તેમના સંબધમાં કહેવાતું કે તેમણે મેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org