________________
શ્રી જગચ્ચદ્રસૂરિ
૧૬૪
શ્રી પરમાનંદસૂરિ પણ આચાર્ય તરીકે ચાર વર્ષ જીવ્યા.
શ્રી સામપ્રભસૂરિની પાટે અડતાલીશમા પટ્ટધર શ્રી સામતિલકસૂરિ થયા. તેઓના વિ. સં. ૧૩૫૫ ના માહે માસમાં જન્મ, ૧૩૬૯ માં દીક્ષા અને ૧૩૭૩ માં આચાર્ય પદવી થઇ હતી. વિ. સ. ૧૪૨૪ મા વર્ષે તેઓ સ્વર્ગવાસી થયા હતા, એટલે તેમનુ કુલ આયુષ્ય ૬૯ વર્ષનું હતું.
[ શ્રી તપાગ‰
સત્તરિસયઠાણ પ્રકરણ
તેમના રચેલા ગ્રંથા નીચે પ્રમાણે છે. બૃહન્નવ્ય ક્ષેત્રસમાસ સૂત્ર यत्राखिल• 1॰ નય ઘૃણમ॰ જીસ્તારમ॰ પ્રમુખ સ્તવનાની વૃત્તિ શ્રી તીથરાન, ચતુરાં સ્તુતિ ને વૃત્તિ ઝુમમાવાનન॰શ્રીમદ્ વીર તુવે કમલખ‘ધસ્તવ શિÀિ૦ શ્રીના મહં॰ શ્રીસૈય॰ વિગેરે ઘણા સ્તવના
શ્રી સામતિલકસૂરિએ (૧) શ્રી પદ્મતિલકસૂરિ (૨) શ્રી ચંદ્રશેખરસૂરિ (૩) શ્રી જયાનંદસૂરિ અને ૪) શ્રી દેવસુન્દરસૂરિને અનુક્રમે આચાય પદવી આપી હતી. શ્રી પદ્મતિલકસૂરિ શ્રી સામતિલકસૂરિથી ચારિત્રપર્યંચમાં મેાટા હતા તેમજ એક વર્ષ આચાર્ય તરીકે જીવંત રહ્યા, પર ંતુ તે સમિતિ-ગુપ્ત આદિ અષ્ટ પ્રવચનમાતા પાળવામાં વિશેષ પરાયણ રહેતા.
શ્રી ચંદ્રશેખરસૂરિના વિ. સ’. ૧૩૭૩ માં જન્મ, ૧૩૮૫ માં દીક્ષા, ૧૩૯૩ માં સુરિપદ અને ૧૪૨૩ માં સ્વર્ગવાસ થયા હતા. તેમના રચેલા ગ્રંથાની યાદી આ પ્રમાણેઃ—— ઉષિતભાજન કથા, ચવરાજર્ષિ કથા, શ્રીમદ્તંભનકહારબંધ વિ. સ્તવના જે સ્તવના દ્વારા મંત્રત ધૂળથી પણ ઉપદ્રવ કરતા ગરાળીથી લઈને મહાભય ંકર સિંહ વિગેરે નારા
પામ્યા હતા.
શ્રી જયાન દસૂરિના વિ. સ. ૧૩૮૦ માં જન્મ થયા હતા ને ૧૩૯૨ માં આષાઢ શુદિ સાતમ ને શુક્રવારે ધારાનગરીમાં દીક્ષા લીધી હતી. તેમના વૃદ્ધુ વડીલ ભાઇ સાજણ જયાન દસૂરિને દીક્ષા લેવાના આદેશ આપતા ન હતા ત્યારે દેવાએ સાજણને સમજાવ્યા બાદ તેમણે અનુમતિ આપી. વિ. સ. ૧૪૨૦ માં અણહીલપુર પાટણમાં ચૈત્ર શુદિ ૧૦ ને દિવસે તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી અને ૧૪૪૧ માં તે સ્વર્ગે ગયા હતા. શ્રી સ્થૂલભદ્રચરિત્ર અને દેવઃ મોડ્યું વિગેરે સ્તવનો
તેમના રચેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org