________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય
સિદ્ધરાજે માળવા જીત્યું તે ખરૂ પરંતુ આવ્યેા હાય તેમ તેને જણાયું. ઉજ્જૈનના સેાલકીનુ પાટનગર શુષ્ક અને દરિદ્ર જેવું કરવાની જિજ્ઞાસા જાગી.
૧૩૨
[ શ્રી તપાગચ્છ
તેની સસ્કૃતિ અને સાહિત્યમાં તે પરાજીત થઈને ગ્રંથભડાર અને વિપુલ સાહિત્યસામગ્રી આગળ તેને જણાયું.. તેને માળવા કરતાં પણ સર્વોપરિતા પ્રાપ્ત
એકદા અવંતી (માળવા) દેશમાંથી લાવેલા પુસ્તકા જોતાં લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યુ'. એટલે તે ગુરુને ખતાવી રાજાએ પૂછ્યુ` કે-આ શું છે ?' એટલે ગુરુએ તે ભેાજનુ વ્યાકરણ છે એમ જણાવી ભેાજના અન્ય અલંકાર, નિમિત્ત, તર્ક વિગેરે શાસ્ત્રાની હકીકત જણાવી. સિદ્ધરાજે કહ્યું કે-આપણા ભંડારમાં શુ આવા શાસ્ત્ર નથી ? ' ગુરુએ જવાખમાં નકાર જણાવતાં સિદ્ધરાજે પેાતાના પંડિતવગ સામે જોયું પણ કોઇ નૂતન વ્યાકરણ રચવાની હિંમત કરી શકયું નહિ. છેવટે સિદ્ધરાજે આચાય મહારાજને આગ્રહ કરી નવુ વ્યાકરણ રચવાની વિનંતિ કરી. રાજપ્રાથનાને સ્વીકાર કરી હેમચંદ્રસૂરિએ કહ્યું. કે–વ્યાકરણને સાંપાંગ શુદ્ધ મનાવવા માટે શ્રી ભારતીદેવીના ભડારમાં આ પુસ્તકા છે તે મંગાવવા પડશે.' રાજાએ પેાતાના પ્રધાન પુરુષાને કાશમીર મેકિયા, ત્યાં ભારતીદેવીની સ્તુતિ કરી પેાતાની માગણી મૂકી, એટલે દેવીએ પ્રસન્ન થઈ પેાતાના સેવકને તે પુસ્તકા આપવાની આજ્ઞા કરી. રાજપુરુષા તે પુસ્તક લઈને આવ્યા અને સરસ્વતીની ગુરુમહારાજને કેટલી સહાય છે તે વાત રાજાને જણાવી,
હેમચંદ્રાચાર્યે તે આઠે વ્યાકરણાનું ઊંડુ` અવલેાકન કરી શ્રી સિદ્ધહૈમ નામનું નવું આઠ અધ્યાયવાળું અદ્ભુત વ્યાકરણુ ખનાવ્યું. રાજાએ તેને હાથી પર મૂકી, શહેરમાં સત્ર ફેરવી મહેાત્સવ કર્યાં. પ્રથમના વ્યાકરણ અતિ વિસ્તી હતા, જે આયુષ્યભરમાં પણ ભણાતા નહી તેમજ કેટલાક સક્ષિપ્ત હતા જે દુર્ગંધ તેમજ દુટ હતા. આ નવીન વ્યાકરણથી સર્વને 'તેષ થયે। અને તેને વિદ્વાને એ પ્રમાણભૂત ગણી તેની લહીઆએ પાસે સેકડે! નકલા કરાવી અને અંગ, અંગ, કલિંગ, કર્ણાટક વિગેરે દેશમાં મેકલી ત્યાં પણ તેને પ્રચાર કર્યાં.
જેમ જેમ સિદ્ધરાજ સમક્ષ હેમચંદ્રાચાર્યાંનુ સન્માન વધતું ગયું તેમ તેમ અન્ય દનાની ઈતરાજી વધતી ગઇ. તેઓ પ્રસંગ શેાધી રાજાના કાન ભંભેરવા લાગ્યા પરંતુ સાચને કદી આંચ આવે ?
પેાતાને સંતાન ન હેાવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઊધાડે પગે તી યાત્રા કરવા નીકળ્યે. હેમચંદ્રસૂરિને પણ આગ્રહપૂર્ણાંક સાથે લીધા. ગુરુ Îસમિતિપૂર્વક ચાલતા હતા એટલે રાજાએ તેમને વાહન પર બેસવા કહ્યું. ગુરુએ એવા સાધુ આચાર નથી' એમ કહી તેને નિષેધ કર્યાં એટલે રાજાએ કંઇક દુભાઇને કહ્યું કે‘ તમે તેા જડ છે.' ગુરુએ તેના જવાબ આપ્યા કે– અમે નિજડ છીએ. ’
ત્રણ દિવસ સુધી સૂરિજી રાજાને મળ્યા નહિ એટલે રાજા અધીરા થયા અને ગુરુના તંબુમાં આધ્યે. આચાર્ય શ્રી તે વખતે આયંબિલ કરતા હતા. ગુરુને શુષ્ક ભેાજન કરતા જોઇ તેમના જીતે પ્રિયપણા માટે સિદ્ધરાજને માન ઉપજ્યું. પછી પાતાના કર્કશ વચન માટે માફી માગી.
શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી સિદ્ધરાજ ધણા જ સંતાષ પામ્યા અને તેની પૂજા િનિમિત્તે ખાર ગામ આપી તે રૈવતાચલ આયેા. ત્યાં નૈમિજિનના ધવલ પ્રાસાદ નિરખી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થયું' અને હર્ષાવેશમાં જ ખેાલી ઊઠયા કે—ધન્ય છે આ પ્રાસાદ બનાવનારના માતિપતાને !’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org