________________
શ્રી માનતુંગસૂરિ
•: ૮૬
[ શ્રી તપાગચ્છ
અને પછ (વૃદ્ધ) દેવસૂરિના શિષ્ય પ્રદ્યોતનસૂરિના શિષ્ય માનદેવસૂરિતુ' વૃત્તાંત કહેલું છે, પરંતુ આ વિષયમાં શંકા કરવા જેવુ નથી કારણ કે પ્રભાવક ચરિત્રમાં એવી રીતે ઘણા પ્રખા જુદી જુદી રીતે-અનુક્રમ વગર આપવામાં આવ્યા છે.
માનતુ ંગરની પાટે એકવીશમા પટ્ટધર વીરસૂરિ થયા જેમણે વીર સંવત ૭૭૦ વર્ષે એટલે કે વિક્રમ સંવત્ ૩૦૦માં નાગપુર નગરમાં શ્રી મિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. એ માટે કહેવાય છે કે
નાગપુરમાં નમિનાથ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરવાવડે અત્યંત સૌભાગ્યશાલી શ્રી વીરાચાય વિક્રમની પછી ત્રણ સો વષૅ થયા.
વીરસૂરિ પછી જયદેવસૂરિ આવીશમા પટ્ટધર થયા.
જયદેવસૂરિની પાટે દેવાનંદસૂરિ ત્રેવીશમા પટ્ટધર થયા. આ દરમિયાનમાં શ્રી વીર નિર્વાણ પછી ૮૪૫ વર્ષે વલ્લભીના ભંગ થયેા, ૮૮૨ વર્ષે ચૈત્યવાસ શરૂ થયા અને ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા શરૂ થઇ.
૨૦ શ્રી માનતુંગસૂરિદ્ર
વારાણસી નગરીમાં હદેવ નામના રાજા હતા. તે જ નગરમાં ધનદેવ નામે સુન્ન શ્રેણી વસતા હતા. તેને માનતુંગ નામે સત્યશીલવાળા પુત્ર હતા.
માનતુ ંગ ભાગ્યયેાગે દિગબરાચાર્યાંના સહવાસમાં આભ્યા. સસ વધતાં વીતરાગપ્રણીત ધમ પર શ્રદ્ધા જન્મી અને પેાતાની દીક્ષાની અભિલાષા જાહેર કરી. માતપિતાની અનુસુતિ લઇ ચારુકીતિ નામના મુનીશ્વર પાસે દીક્ષા લીધી. તેમનુ મહાકીતિ એવું નામ રાખવામાં આવ્યું. સ્ત્રીને મેાક્ષ ન હેાય, કેવળી આહારન કરે વિગેરે દિગઅરીય માન્યતાએ જાણી. ક્રમશઃ ખત્રીશ આગમેના તે જ્ઞાતા થયા અને જળ–કમડળ રાખવા લાગ્યા. મયૂરપીચ્છાના ગુચ્છ પણ તે સાથે રાખતા.
તે જ નગરમાં લક્ષ્મીધર નામે માનતુરંગના બનેવી રહેતા હતા. તે પૂર્ણ આસ્તિક અને શ્વેતાંબર આમ્નાયના હતા. એકદા વગર નિમંત્રણે મહાકીતિ તેમને ત્યાં વહેારવા ગયા. નિર તર કમ`ડળમાં જળ ભરી રાખવાથી સંભૂમિ પૂરા ઉત્પન્ન થયા હતા. તેમની બહેનના લક્ષ બહાર આ વસ્તુ ન ગઈ. તેણે પેાતાના ભાઇને સન્માર્ગે ચડાવવાને
* કેટલાક વિદ્વાને) ભક્તામર સ્તોત્ર વિગેરેના કર્તા તરીકે આ માનતુ ંગસૂરિને સ્વીકારતા નથી. તેએા તે। વિક્રમની સાતમી શતાબ્દિમાં થયેલ માનતુ ંગરની કૃતિ માને છે, તે મતાંતર જાણુવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org