________________
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ - ૯૮ :
[श्री ताछ યાકિનીમહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિ તેમના સમકાલીન હતા. તેમણે ધ્યાનશતક પર ટીકા રચી છે. આ કારણે કેટલાક જિનભદ્રગણી ક્ષમાક્ષમણ પછી હરિભદ્રસૂરિ થયા તેમ માને છે, પરંતુ જિનભદ્રગણીનું ૧૦૪ વર્ષનું આયુષ્ય હોવાને અંગે આ શંકાને અવકાશ રહેતો નથી. હરિભદ્રસૂરિ તેમના સમકાલીન જ હતા.
જિનભદ્રગણિ આગમપરંપરાના મહાન રક્ષક હતા, અને સિદ્ધસેન દિવાકરના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ પણ તેમણે વિશેષાવશ્યકમાં કર્યો છે. લેખકની સાથોસાથ તેઓ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા પણ હતા, અને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવાએ પણ સ્વકૃતિમાં તેમની પ્રશંસા કરી છે.
अट्ठावीसो विबुहो २८, एगुणतीसे गुरू जयाणंदो २९ । तीसो रविप्पहो ३० इग-तीसो जसदेवसूरिवरो ३१ ॥१०॥
२८-तत्पट्टे श्रीविबुधप्रभसूरिः। २९-तत्पट्टे श्रीजयानंदसूरिः। ३०-तत्पट्टे श्रीरविप्रभसूरिः।
३१-तत्पट्टे श्रीयशोदेवसूरिः। ગાથાર્થ –તેમની પાટે અઠ્ઠાવીસમા વિબુધપ્રભસૂરિ, ઓગણત્રીશમાં શ્રી જયાનંદસૂરિ, ત્રિીશમા શ્રી રવિપ્રભસૂરિ અને એકત્રીશમા પટ્ટધર શ્રી યશાદેવસૂરિ થયા.
व्याख्या-२८ अट्ठावीसोत्ति-श्रीमानदेवसूरिपट्टेऽष्टाविंशतित्तमः श्रीविबुधप्रभसरिः। २९ एगुणतीसोत्ति-श्रीविबुधप्रभमुरिपट्टे एकोनत्रिंशत्तमः श्रीजयानंदसरिः ।
३० तीसो रवित्ति-श्रीजयानंदसूरिपट्टे त्रिंशत्तमः श्रीरविप्रभसरिः । स च श्रीवीरात् सप्तत्यधिकैकादशशत ११७० वर्षे, वि० सप्तशतवर्षे ७०० नडुलपुरे श्रीनेमिनाथप्रासादप्रतिष्ठाकृत् । श्रीवी० नवत्यधिकैकादशशत ११९० वर्षे श्रीउमास्वातियुगप्रधानः ।।
३१ इगतीसोत्ति-श्रीरविप्रभसूरिपट्टे एकत्रिंशत्तमः श्रीयशोदेवसरिः। अत्र च श्रीवीरात् द्विसप्तत्यधिकद्वादशशतवर्षे १२७२, वि० हृयुत्तराष्टशतवर्षे ८०२ अणहिल्लपुरपत्तनस्थापना वनराजेन कृता । श्रीवीर० सप्तत्यधिकद्वादशशतवर्षे १२७०, वि० अष्टशतवर्षे ८०० भाद्रशुक्लतृतीयायां बप्पभट्टर्जन्म, येनामराजा प्रतिबोधितः । स च श्रीवी० पंचषष्ठयधिकत्रयोदशशतवर्षे १३६५, वि० पंचनवत्यधिकाष्टशतवर्षे ८९५ भाद्रशुक्लषष्ठयां स्वर्गभाक् ।
વ્યાખ્યાર્થ–માનદેવસૂરિની પાટે ચડાવીશમા શ્રીવિબુધપ્રભસૂરિ થયા. વિબુધપ્રભસૂરિના પદે ઓગણત્રીશમા પટ્ટધર શ્રી જયાનંદસૂરિ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org