________________
પટ્ટાવલી ]
૭૩ *
શ્રી વજ્રસેનસૂરિ
વિચારી પેાતાના પુત્રા સાથે દીક્ષા લીધી. તે ચારે પુત્રો કઇક ન્યૂન દશ પૂર્વધારી થયા અને તેમના નામથી જુદા જુદા ચાર કુળેા નીકળ્યા. એમ કહેવાય છે કે દરેકે એકવીસ-એકવીસ આચાર્યાં કર્યાં અને તેમનાથી ચેારાશી ગચ્છની ઉત્પત્તિ થઈ. નિવૃતિ કુળને તરત જ વિચ્છેદ થયા જ્યારે બાકીના ત્રણે કુળા દીર્ઘ રામય ચાલ્યા અને તેમાં પ્રભાવિક અનેક મહાત્મા પુરુષા પ્રગટ્યા.
કપદી યક્ષની ઉત્પત્તિ
વિહાર કરતાં કરતાં વાસેનસૂરિ સેરઠ દેશમાં મધુમતી (મહુવા) નગરીએ આવ્યા. ત્યાં ×પટ્ટી નામે વણકર રહેતા હતા. તેને આડી અને કુહાડી નામની એ સ્ત્રીએ હતી. કપી અપેય અને અભક્ષ્ય ભાજનમાં આસક્ત રહેતા તેથી એકદા તેની અને સ્ત્રીઓએ તેને શિક્ષા કરી. તે નગર બહાર ચાલ્યા ગયે.તેને દુઃખીયા દેખી અહિભૂમિ જતાં ગુરુએ તેને કેામળ વચનથી આશ્વાસન આપ્યું એટલે કપટ્ટી પણ એ હાથ જોડી ગુરુ સમક્ષ ઊભેા રહ્યો. જ્ઞાન-દૃષ્ટિથી જોતાં ગુરુને તે સુલભબેધી અને અલ્પ આયુષ્યવાળા જણાયા એટલે તેને ઉપદેશ આપી ધર્મ સમજાવ્યા. કપદી એ કહ્યુ’: ‘પ્રભુ ! મને પચ્ચખ્ખાણ કરાવો.' ગુરુએ કહ્યું ‘નમા દંતાળ પદ ખાલી, એક સ્થાનકે બેસી કડના દોરાની ગાંઠ છેાડી જમવુ' અને પાછી ગાંઠ વાળી દેવી એવા નિયમ ગ્રહણ કરો.’ ભાગ્યયેાગે તે દિવસે તેને સર્વાંની ગરલયુક્ત માંસભાજન મળ્યુ, જે ખાવાથી તે મરણ પામ્યા અને વ્યંતર થયેા. તેના મરણની વાત તેની સ્ત્રીઓના જાણવામાં આવતાં તેઓએ રાજા પાસે ફરિયાદ કરી કે- આ મહાત્મા પુરુષે અમારા ધણીને “કંઈક ” શીખવી મારી નાખ્યા છે, રાજાએ વજ્રસેનને ચાકીમાં બેસાડ્યા આ બાજુ વ્યંતર થયેલા કપદીએ જ્ઞાનથી જોયુ તા પેાતાના ઉપકારી ગુરુને સ’કટમાં સપડાયેલા જોયા એટલે તરત જ તે શહેર પ્રમાણુ શિલા વિકુવી બધા લોકોને કહ્યું કે- આ ગુરુ મહાઉપકારી છે. તમે સર્વે તેની માફી માગે; નહિંતર આ શિલાપાતથી ગામના ભૂક્કે ભુક્કા થઈ જશે.' રાજા વિગેરે ભય પામ્યા અને ગુરુનું બહુમાન કરી ઉપાશ્રયે મેકલ્યા. કપદી યક્ષે પણ ગુરુને નમસ્કાર કરી કહ્યું કે- હું પ્રભા ! પૂર્વભવમાં મેં અતિપાપ કર્યાં છે તેા તેની નિવૃત્તિ કરે.' ગુરુએ પવિત્ર તીધિરાજ સિદ્ધાચળના સહાયક થવા સૂચવ્યુ અને કપી` તે વચન સ્વીકારી શ્રી સિદ્ધગિરિનેા સહાયક થયા. કપી` યા સાથે સ્વામીના વૃતાંત પણ જોડાયલા છે. આ જ કપર્દી યક્ષે જાવડશાહને શત્રુજયેાદ્ધારમાં સહાય કરી હતી.
"
* આ હકીકત શ્રી. જૈન શ્વે. કા. હેરાલ્ડની તપાગચ્છ પટ્ટાવલીમાંથી લીધી છે.
× શત્રુંજય મહાત્મ્યમાં તીમાન નગરના રાજા સુકર્માના પુત્ર કહેલ છે,
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org