________________
આર્ય શ્યામાચાર્ય
[ શ્રી તપાગચ્છ ગ્રંથ ઉપલબ્ધ થતાં નથી; પણ તવાથધિગમસૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબુદ્વીપસમાસ પ્રકરણ, શ્રાવકપ્રાપ્તિ, પૂજાપ્રકરણ અને ક્ષેત્રવિચાર વિગેરે પ્રાપ્ય છે.
શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધ તીર્થકલ્પ તેમજ પ્રશમરતિની શ્રી હરિભદ્રીય ટીકામાં અન્ય ગ્રંથના કર્તા તરીકે સાબિતી મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર અને પંચાશકની ટીકામાં ઉમાસ્વાતિછના રચેલા ગ્રંથોના અવતરણે આપવામાં આવ્યા છે.
આર્ય શ્યામાચાર્ય આર્ય શ્યામાચાર્યે પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી છે. તે ચોથા અંગ સમવાયાંગનું ઉપાંગ કહેવાય છે. અંગામાં જેમ ભગવતી વિસ્તૃત છે તેમ ઉપાંગમાં પન્નવણું મોટું છે. તેમાં ૩૬ પદે છે અને ખાસ કરીને દ્રવ્યાનુયોગનો જ વિષય છે. આ સૂત્રની રચના ગૌતમ ઇન્દ્રભૂતિના પ્રશ્ન અને શ્રમણ ભગવંત મહાવીરના ઉત્તરરૂપ છે. આ પ્રજ્ઞાપના સૂત્ર ઉપર યાકિનીમહારાસનું હરિભદ્રસૂરિ અને મલયગિરિજીની ટીકા છે. - આર્ય સ્યામાચાર્ય એ ઉમાસ્વાતિ વાચકવરના વિદ્વાન શિષ્ય હતા. શ્યામાચાર્યના શિષ્ય સાંડિલ્ય થયા જેમણે જિતમર્યાદા બનાવ્યું. તેઓ મહાવીર નિર્વાણ પછી ૩૭૬ મે વર્ષે સ્વર્ગવાસી થયા.
सिरिइंददिन्नसूरी दसमो १० इक्कारसो अ दिन्नगुरू ११ । बारसमो सीहगिरी १२, तेरसमो वयरसामिगुरू १३ ॥५॥
१०-तत्पट्टे श्रीइंद्रदिन्नसरिः। ११-तत्पट्टे श्रीदिन्न सूरिः । १२-तत्प? श्रीसिंहगिरिः ।
१३-तत्पट्टे श्रीवज्रस्वामी । ગાથાર્થ–દશમા શ્રી ઇકદિન્નસૂરિ, અગ્યારમા દિ=સરિ, બારમા શ્રી સિંહગિરિ અને તેરમા પટ્ટધર તરીકે શ્રી વજસ્વામી થયા.
व्याख्या-१०-सिरि इंदत्ति, श्रीसुस्थित-सुप्रतिबद्धयोः पट्टे दशमः श्रीइंद्रदिन्नमरिः। अत्रांतरे श्रीवीर० त्रिपंचाशदधिकचतुःशतवर्षातिकमे ४५३ गर्दभिल्लोच्छेदी कालकसूरिः । श्रीवीरात् त्रिपञ्चाशदधिकचतु:शतवर्षातिक्रमे ४५३ भृगुकच्छे आर्यखपुटाऽऽचार्य इति पट्टावल्यां । प्रभावकचरित्रे तु चतुरशीत्यधिकचतुःशत ४ ८४वर्षे आर्यखपुटाचार्यः । सप्तषष्ठ्यधिकचतुःशत४६७वर्षे आर्यमगुः । वृद्धवादी पादलिप्तश्च तथा सिद्धसेनदिवाकरो, येनोजयिन्यां महाकालपासादरुद्रलिंगस्फोटनं विधाय कल्याणमंदिरस्तवेन श्रीपार्श्वनाथबिंब प्रकटीकृतं, श्रीविक्रमादित्यश्च प्रतिबोधितस्तद्राज्यं तु श्रीवीर० सप्ततिवर्षशतचतुष्टये ४७० संजातं । तानि वर्षाणि चैवम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org