________________
પટ્ટાવલી ]
૬૫
શ્રી વસ્વામી
એકદા ગુરુ સાથે વિહાર કરતા હતા તેવામાં વરસાદ વરસવા લાગ્યા. સવ સાધુઓએ યક્ષમ`ડપમાં વસતિ લીધી. આ સમયે વાસ્વામીને મિત્ર દેવ તેમની પરીક્ષા કરવા આન્ગેા. તેણે સાથવાહનુ રૂપ લઇ ગુરુમહારાજને વહેારવા માટે પધારવા વિનંતિ કરી. ગુરુએ જોયું તેા વરસાદ અધ પડ્યો હતા. તેમણે વજાસ્વામીને ગાચરી લેવા માટે મેકલ્યા. રસ્તામાં દેવે સૂક્ષ્મ દેડકીઓ વિકુર્તી, જેથી વાસ્વામી એક પણ*કૂટી(ઝુંપડી)માં ઊભા રહ્યા. માદ સાવાહના સ્થાનકે જઈ જોયુ. તા હેારાવનારના પગભૂમિને અડતા ન હતા, નેત્ર નિમેષ રહિત હતા, જે કેાળાના પાક વહેારાવાતા હતેા તની ઉત્પત્તિના સમય ન હતા. આ જોઇને વાસ્વામીએ કહ્યું કેઃ- અમને દેવપિંડ કલ્પે નહિ. ' વાસ્વામીની આવી અજબ ચાતુરી જોઇ દેવે પ્રગટ થઈ તેમને વૈક્રિયલબ્ધિ આપી. એવી જ રીતે ખીજે પ્રસંગે ધૃતનું દાન વહેારાવતા તે પશુ દેવ છે એમ જાણીને આહાર ગ્રહણ કીઁ નહિ જેથી દેવે પ્રસન્ન થઇને તેમને આકાશગામિની વિદ્યા આપી.
ગુરુમહારાજ સ્થંડિલભૂમિ ગયા હતા અને અન્ય સાધુ રાગેાચરીએ ગયા હતા તે સમયે વજીસ્વામી બધા સાધુઓના ઉપકરણાને ક્રમબદ્ધ ગાઢવી પાતે વચ્ચે બેઠા અને મેાટે સાદે અગિયાર મગની વાચના આપવા લાગ્યા. એવામાં ગુરુમહારાજ વસતિની નજીક આવ્યા અને મેઘ જેવેા ગભીર ધ્વનિ સાંભળ્યે, છિદ્રમાંથી જોતાં વામુનિનું ઉક્ત આચરણ જોઇ મનમાં બહુ જ `િત થયા. પછી માલમુનિ Àાલ ન પામે માટે માટે અવાજે નિસીહીનેા ઉચ્ચાર કર્યાં, જે સાંભળી વસ્વામીએ તરત જ બધા ઉપકરણેા યથાસ્થાને ગાઢવી, મહાર આવી ગુરુની ચરણરજ દૂર કરી.
:
વસ્વામીની આવી શક્તિ અને વિનય જોઇ, વૈયાવૃત્ત્પાદિકમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય ને તેમની શક્તિ પ્રગટે એમ વિચારી પેાતાના શિષ્યાને કહ્યુ કે · અમે આસપાસ ગામડામાં વિચરીએ છીએ, થોડા દિવસમાં પાછા આવશું.' આ સાંભળી શિષ્યાએ કહ્યુ કે અમે સર્વ સાથે આવશું.' ત્યારે ગુરુએ કહ્યું કે ‘ નાના ગામડામાં ઘણા સાધુએએ સાથે વિચરવુ' ચેાગ્ય નથી, કારણ કે તેથી આધાકર્માદિક રાષા લાગે.' પછી શિષ્યાએ પૂછ્યું કે- અમને વાચના કોણ આપશે ?' ગુરુએ · વજ્ર વાચના આપશે ’ એમ કહ્યું. એ સમયે ગુરુએ કહેલુ અન્યથા ન હાય એમ વિચારી શિષ્યા કઇ ખેલ્યા નહિ. પ્રભાતે વજીસ્વામીએ એવી સરસ રીતે વાચના આપી કે મંદબુદ્ધિવાળા પણુ સહેલાઇથી સમજી શકે. શિષ્યાને તે એમ જ લાગ્યુ કે ગુરુ પેાતે પાછા આવ્યા કે શું? કેટલાક સમય પછી ગુરુ પાછા ફર્યાં ત્યારે શિષ્યેાએ વાસ્વામીની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે ‘હવેથી હંમેશાં અમને વાસ્વામી જ વાચના આપે.’
વાસ્વામીને ભાગ્યેાદય જાણીને ગુરુમહારાજે તેમને સર્વ શાસ્ત્રમાં પ્રવિણ કરી જણાવ્યું કે ‘હવે તમે અવતીનગરીમાં ભદ્રગુપ્તસૂરિ છે તેમની પાસે જઇ દશ પૂના કૈંયાસ કરી આવેા. તેમની જેવા કાઇ ક્રશ પૂર્વના જ્ઞાતા અત્યારે નથી. ' ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org