________________
પટ્ટાવલી ]
૬૭
શ્રી વાસ્વામી
વાસ્વામી તરત જ આકાશમાર્ગે માહેશ્વરી નગરી ગયા. ત્યાં પેાતાના પિતાના તડિત નામને માળી મિત્ર રહેતા હતા. તેણે વજ્રસ્વામીને જોઇને વંદન કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. વજ્રસ્વામીએ વસ્તુસ્થિતિ સમજાવી ફૂલની ચાચના કરી. તેણે વીશ લાખ પુષ્પા આપણુ કર્યો. ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા અને ત્યાંથી પણ તેમનું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે લાવ્યા. આ ચમત્કાર જોઇ બૌદ્ધ લાકે ઝ ંખવાણા પડી ગયા અને રાજા પણ જૈનધર્માંવલખી બન્યા.
એકદા વજીસ્વામીને શ્ર્લેષ્મ રાગ થયા તેથી સુઢના કટકા ઉપયાગમાં લીધે. તેમાંથી ઘેાડા વાપરી ખાકીના સાંજે વાપરવા કાનના ભાગ પર રાખ્યા. દૈવયેાગે તેની વિસ્મૃતિ થઈ ગઈ. સાંજે પડિલેહણ કરતાં મુહપત્તિથી તે કકડા નીચે પડ્યો. આથી વજીસ્વામીને જણાયું કે પેાતાનું આયુષ્ય ટૂંકું છે. આટલા પ્રમાદસેવનથી તેમને પેાતાને બહુ લાગી આવ્યું અને અનશન કરવાને વિચાર કર્યાં.
વળી પાછા ખીન્ને ભયંકર ખારવષીય દુકાળ પડ્યો. વજ્રસેને (વજીસ્વામીના મુખ્ય શિષ્ય) પેાતાના શિષ્યાને કહ્યું કે-વિદ્યાખળથી અન્ન ઉત્પન્ન કરી હું તમારું' પાષણ કરીશ.' પણ શિષ્યાએ જણાવ્યું કે જે અસૂઝતા આહાર ગ્રહણ કરે તે અચારિત્રી જાણવા અને ચારિત્ર વિનાની બધી ક્રિયા નિરક છે માટે અમારે અન્ન ગ્રહણ કરવાની ઇચ્છા નથી.'
આ પ્રમાણે વાસેનને કહીને પાંચ સા શિષ્યા વાસ્વામી પાસે આવ્યા. વજીસ્વામી પણ, વજ્રસેન તેમજ એક ક્ષુલ્લક-ખાળસાધુને છેાડીને, અનશન કરવાની ઇચ્છાથી એક પર્યંત પર ગયા. પેલા ક્ષુલ્લક સાધુને પેાતાને છેતરીને ગયાની ખબર પડી તેથી ગુરુમહારાજને અપ્રીતિ ન થાય તેમ સમજી તે પર્વતની તળેટીમાં જ પાપાપગમન અણુશણુ કર્યુ. અગ્નિ માગળ ઘૃત આગળી જાય તેમ તે ક્ષુલ્લક સાધુનુ શરીર તપ્ત શિલા આગળ ઓગળી ગયું. વસ્વામીએ તે વ્યતિકર પોતાના શિષ્યાને કહી સંભ ળાવ્યા. સૌ સાધુઓ અલગ અલગ નિર્જીવ ભૂમિ પર બેસી ગયા. એ સમયે કાઈ મિથ્યાત્વી દેવ વજીસ્વામીને ચળાયમાન કરવા આબ્યા, પણ બાળકની માથમાં સમુદ્ર આવે? ક્ષેત્રદેવની અપ્રીતિ જોઇ વજીસ્વામી વિગેરે ખીજા શિખરે જઇ, કાઉસગ્ગ કરી, અણુશણુ કરી સ્વગે સંચર્યાં. સ્વામીના સ્વગમન વખતે સ્નેહને કારણે છંદ્ર ત્યાં આવ્યા અને પેાતાના રથ ચાતરફ ફેરવી ગહન વન તેમજ વૃક્ષેાને સમાન કર્યાં તેથી તે પર્વતનું સ્થાવ એવું નામ પડયું. આ તીથ સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા( બેલ્સા )ની પાસે હતું.
શ્રી વજીસ્વામીએ કટોકટીના સમયે સ્વશક્તિ મતાવી શાસનપ્રભાવના કરી હતી. તેમનું ખાલ્યકાળથી જ ચારિત્રગ્રહણ અને ઉચ્ચ વિદ્યાભ્યાસ’ગતા તેમના ઉત્કૃષ્ટ જીવનના પ્રતીક રૂપ છે. તેમના સ્વગમન પછી (૧) દેશ પૂર્વ (૨) ચેાથુ. સહનન અને (૩) ચેાથુ' સંસ્થાન એ ત્રણ વસ્તુએ વિચ્છેદ પામી. વાસ્વામીથી વ શાખા જીરૂ થઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org