________________
શત્રુંજયાધાર
[ શ્રી તપાગચ્છ
કચાશ ન રાખી છતાં વીર જાવડ શાહે અને વજ્રસ્વામી તેનું નિવારણ કરતાં કરતાં ગિરિશિખર પર પહેોંચ્યા. મિથ્યાત્વી કપદીએ એકવીશ વખત તે અદ્ભુત બિંબને પતથી નીચે ઉતાર્યું અને જાવડશાહે એકવીશ વખત ઉપર ચઢાવ્યું.
७०
છેવટના ઉપાય તરીકે વજ્રસ્વામી વિગેરે ચતુર્વિધ સંઘે કાયાત્સગ કર્યાં અને જાવડશાહ તથા તેમની પત્ની રથના ચક્ર નીચે સૂઇ રહ્યા. તેમના અતીવ શીલપ્રભાવ અને ધર્મ ભકિતથી અને નવા કપર્દી યક્ષની સહાયથી તે મિથ્યાત્વી મક્ષ વધુ ઉપદ્રવ કરી શકયા નહિ અને તે મંદિરમાં પ્રવેશ કરી શકયા. પછી ચૈતને અત્યંત નિર્મળ કરી, પૂર્વેની જીણુ પ્રતિમાને સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કર્યું". તે સમયે મિથ્યાત્વી યક્ષે અગાઉની મૂર્તિમાં અભ્યાસ કર્યો પણ તે શક્તિહીન થઈ જવાથી કૃતિભૂત ન થયેા. છેવટે તેણે એવા દારુણ અવાજ કર્યો કે ગિરિશિખરા કંપી ઉઠયા અને પત ઉત્તર દક્ષિણ એમ બે વિભાગમાં વહેંચાઇ ગયે. વજીસ્વામી, જાવા તથા તેની પત્ની સિવાયના સર્વ મૂર્છાવશ થઇ ગયા. પછી નવા કપર્દીની સહાયથી અને પૂર્વ પ્રતિમાના અધિષ્ઠાયકાની શાંત વાણીમાં પ્રાથના કરવાથી સત્ર કુશળ થયું અને નવીન પ્રતિમાનું ચૈત્યમાં સ્થાપન કર્યું.
પછી સદ્મપતિ જાવડ સ્વપત્ની સહિત ધ્વજાદંડ ચઢાવવાને પ્રાસાદના શિખર પર ચડ્યો. ત્યાં ચઢતાં ચઢતાં તેને અપૂર્વ આહ્લાદ થયે। અને પ્રભુની પ્રાÖના-સ્તુતિ કરતાં તેમજ પોતાને ધન્ય અને અહેાભાગી માનતાં તે અપૂર્વ વિચારશ્રેણીએ ચઢી ગયા. તેની સ્ત્રી પણ તેના પડછાયાની માફક અનુમેદન આપવા લાગી અને ખરાખર આયુષ્ય પૂર્ણ થયેલ હાઇ અને સ્ત્રી-ભર્તાર ત્યાં જ હૃદયસ્ફેટ થવાથી મૃત્યુ પામી ચેાથે દેવલાકે ગયા.
વ્યતર દેવતાઓએ તેમના દેહને ક્ષીરસાગરમાં પધરાવ્યા. તેના પુત્ર જાજનાગને આ બનાવથી ષષ્ણેા ખેદ થયા પણ ગુરુના શાંત્વન અને સમજાવટથી તેમજ ચક્રેશ્વરી દેવીના મુખથી શુભગત થયાને બધા વૃતાંત સાંભળીને શાંતિ પામ્યા.
જાવડશાહે વિક્રમ સવંત એક સે। ને આ વર્ષે આ ઉદ્ધાર કર્યાં.
सिरिवज्ज सेणसूरी १४, चाउदसमो चंदसूरि पंचदसो १५ । सामंतभद्दसूरी, सोलसमो १६ रण्णवासरई ॥ ६ ॥
Jain Education International
तत्पट्टे श्रीवज्रसेनः ।
तत्पट्टे श्रीचंद्रसूरिः ।
तरपट्टे श्रीसामंतभद्रसूरि : ( वनवासी ) ।
ગાથાઃ—નજીસ્વામીની પાટે ચૌદમા પટ્ટધર તરીકે શ્રી વજ્રસેન થયા, ત્યારબાદ પંદરમા ચંદ્રસૂરિ અને સાળમા વનવાસી સામંતભદ્રસૂરિ થયા. ૬.
व्याख्या — सिरिवज्जत्ति - श्रीवत्रस्वामिपट्टे चतुर्दशः श्रीवज्रसेनसूरिः । स च दुर्भिक्षे
For Private & Personal Use Only
www.jainelibrary.org