________________
પટ્ટાવલી ]
૧૭.
શ્રીજ મૂસ્વામી
ત્યારે પણ વિદ્યુન્ગાલી જવાને અશક્ત હતા, કારણ કે તેની સ્ત્રી ફરીથી ગર્ભવતી થઈ હતી. ત્રીજી વાર મેઘરથ તેડવા માટે આવ્યે છતાં વિદ્યુન્ગાલી એટલે બધે આસક્ત થઇ ગયા હતા કે તેણે જવાની ઇચ્છા જ ન કરી. હું સ્ત્રીએ ! હું તેા ઉત્તમાત્તમ સુખને અર્થી હાવાથી આ વિષયસુખના તુચ્છ લેાભમાં નહિ. લપટાઉ
શખધમકની કથા
ત્યારબાદ કનકસેનાએ ખેલતાં જણાવ્યુ કે–શ ખધમકની જેમ બહુ આગ્રહ રાખશે તે પરિણામે દુ:ખી થશેા.
શાલિગ્રામમાં એક ખેડૂત રહેતા. તે શ ́ખ વગાડીને દૂર-દૂરથી આવતા પશુ-૫ખીને ભગાડી મૂકતા. કેટલાક ચારા ગાયનુ ધણ લઇ જતા હતા તેમણે શ ́ખનેા અવાજ સાંભળીને વિચાર્યું કે-નગરલેાકેા ધણને પાછું વાળવાના ઇરાદાથી પાછળ આવતા લાગે છે. આથી ચાર લેાકેા ધણુ મૂકી નાશી ગયા. સવારે ખેડૂતે ધણી વિનાનું ધણુ દીઠું. તેથી તે ગેાધન ગામના લેાકાને સોંપ્યુ અને પેાતાની પ્રભાવિકતા જણાવતાં કહ્યુ. કે- દેવતાએ રાજી થઇને મને ગાયનુ ધણ આપ્યું છે માટે તે તમા સહુ સ્વીકારે.
બીજે વર્ષે તે જ ચેારા તેના ક્ષેત્ર નજીક આવ્યા અને પહેલા જેવા શખધ્વનિ સંભળાયા. ફરી વાર આવી જાતના શબ્દથી ચારાને શકા ગઈ કે આ ગામલેાકેાના અવાજ નથી, માત્ર ક્ષેત્રનું રક્ષણ કરનાર શખધમકના અવાજ છે. પછી તેઓ સવે ખેતરમાં દાખલ થયા અને ખેડૂતને ખૂબ માર મારીને નાશી ગયા. બીજે દિવસે સવારે ગાવાળાએ આવીને પુછતાં તે ખેડૂતે કહ્યું કે ધમવું ખરું પણ અતિ ધમવાથી ઉપાર્જેલ યશ પણ નાશ પામ્યા ' માટે હે પ્રાણવલ્લભ ! કેઇ વસ્તુ અતિ સારી નહિ.
વાનરની કથા
જષ્ણુકુમારે વળતા જવાબમાં જણાવ્યુ` કે-વાનરની માફક ખંધનથી હું અજાણ્યા નથી જેથી બુદ્ધિ રહિત થઇને તમારામાં મગ્ન મનુ,
એક વાનર યૂથને રાજા હતા, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેનું પૂતું બળ ક્ષીરૢ થયુ હતુ.. એકદા કાઇ યુવાન વાનર સાથે લડતાં હારીને તે નાશી ગયે।. સપ્ત ઝપાઝપીને કારણે તે અત્યંત તૃષાતુર થયેા. ફરતાં ફરતાં તેણે શિલારસ જોયા. તેને જળ માનીને તેણે તેમાં પેાતાનુ મુખ નાખ્યું પણ તે ચાંટી ગયું. મુખને બહાર કાઢવા બે હાથ નાખ્યા, પછી એ પગ નાખ્યા; પણ તે સર્વ એક પછી એક ચાંટી ગયાં અને છેવટે તે મરણ પામ્યા.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org