________________
શ્રી સ્થૂળભદ્રે
પટ્ટાવલી ]
૩૫ .
શ્રી આસુહસ્તિસૂરિની પાર્ટ નવમા પટ્ટધર તરીકે કાટિક—કાદિક શ્રી સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ આવ્યા. સૂરિમંત્રના ક્રોડ વખત જાપ કરવાથી અથવા ક્રોડના અંશ ભાગમાં મિત્ર અવધારવાથી તે અને દ્વારા કોટિક નામના ગચ્છની સ્થાપના થઈ. શ્રી સુધર્માંસ્વામીથી આઠ પાટ સુધી ચાલતા ગચ્છનુ નિગ્રંથ એવું સામાન્ય નામ હતુ પણ નવમાં પટ્ટધર પછી કોટિક એવું વિશેષ અર્થ જણાવનારું બીજું નામ થયું.
શ્રી આ મહાગિરિના અહુલ અને અલિસ્સહ નામના જોડીયા જન્મેલા બે ભાઇએ શિષ્ય થયા હતા. તે બલિસડના શિષ્ય ઉમાસ્વાતિ નામના થયા અને તત્ત્વા સૂત્ર વિગેરે અનેક ગ્રંથા તેમના રચેલા મનાય છે.
તે ઉમાસ્વાતિના શિષ્ય શ્યામાચાય થયા જેમણે પ્રજ્ઞાપના (પન્નવા) સૂત્ર બનાવ્યું. તેઓશ્રી વીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે વર્ગે ગયા. તેમના શિષ્ય શ્રી સાંડિલ્ય નામના થયા જેણે જીતમર્યાદા બનાવ્યું, આવા ઉલ્લેખ નદિસ્થવિરાવલીમાં છે; પણ આ પટ્ટપર’પરા બીજી જાણવી.
૭. શ્રી સ્થૂળભદ્ર
ગૃહસ્થવાસ ૩૦ વર્ષ : ચારિત્રપર્યાય ૬૯ વર્ષ:-તેમાં સામાન્ય તપાઁય ૨૪ વર્ષી: યુગપ્રધાન ૪૫ વર્ષ સર્વાંચુ ૯૯ વર્ષી: સ્વગમન અ. સ ૨૫ વર્ષ: ગાત્ર ગૌતમઃ
સમગ્ર ભારતવષ ઉપર તે સમયે રાજા નવમા નંદની આણ વર્તતી હતી. રાજધાનીનુ શહેર પાટલીપુત્ર શૈાભા-સૌદર્યાંમાં માજા મૂકતું હતું. રાજાને બુદ્ધિનિધાન શકડાલ નામના મુખ્ય મંત્રી હતેા. શકડાળને લક્ષ્મીવતી નામની અને સ્થૂળભદ્રે તથા શ્રીયક નામના બે પુત્રરત્ન તેમજ યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રૈણા એ નામના સાત પુત્રીરત્ન હતાં.
શકડાલ બુદ્ધિનિધાન હોવા સાથે સમયજ્ઞ હાવાથી રાજાના જમણા હાથ સમાન ગણાતા. તેની સલાહ વગર રાજાનુ' કોઇ પણ કાર્ય થતુ ં નહિ. સિંહના દીકરા શૂરવીર જ હાય તેમ સ્થૂળભદ્ર તેમજ શ્રીયક પણ કંઈ કમ ન હતા. શ્રીચકને તેા રાજાએ પેાતાને ખાસ અ°ગરક્ષક નીમ્યા હતા.
X
Jain Education International
*
રૂપરૂપના અખાર જેવી કાશા નામની વેશ્યા તે નગરને શેાભાવી રહી હતી. પાટલીપુત્રમાંના કેાશાના નિવાસે શહેરની કીતિ દિગદિગંતમાં ફેલાવી મૂકી હતી. વેશ્યાના
For Private & Personal Use Only
www.jainelibrary.org