________________
પટ્ટાવલી ]
શ્રી શય્યંભવસૂરિ
તેના ક્રોધ ભભૂકી ઊઠ્યો. ઉપાધ્યાયના વતનમાં માયા-કપટ અને છેતરપીંડી દેખાયા. તેણે મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી અને ઉપાધ્યાયના શિરચ્છેદ કરવા તૈયારી મતાવી. મરણ- ભયથી ઉપાધ્યાયે સાચું સ્વરૂપ જાન્યુ. યજ્ઞસ્તંભ ઉખાડીને નીચે રહેલી શ્રી શાંતિનાથ ભગવાનની રત્નમય પ્રતિમા બતાવીને કહ્યું કે આ પ્રતિમાના પ્રભાવથી જ અમારું ચન્ન સંબંધી કાય*નિવિઘ્ન પાર પડતું હતું. જિનેશ્વર ભગવતે ઉપદેશેલ જીવદયારૂપ ધર્મ જ ખરુ. તત્ત્વ છે. અમારી ઉત્તરપૂર્તિ માટે જ અમે તને ચિરકાળ સુધી છેતર્યો છે. હવે હું ભદ્ર! સાચા જિનધમ સ્વીકારી તારું કલ્યાણ કર.'
૨૫
શષ્યભવની ભાવના શ્રેણીએ ચડવા લાગી. માયા-કપટ, પ્રપોંચ અને અંધશ્રદ્ધા પર તેને તિરસ્કાર વછૂટયો. તેના આત્મા આગળ ગતિ કરવા માટે અંદરથી પ્રેરણા કરી રહ્યો. તેણે મનમાં મક્કમપણે નિશ્ચય કરી વાળ્યો.
શય્ય’ભવ આવી ગયેલા મુનિરાજના પગલાનુસાર પ્રભવસ્વામી પાસે આવ્યેા. વંદન કરી ધર્મ તંત્ત્વ જાણવાની જિજ્ઞાસા દર્શાવી. પ્રભવસ્વામીએ કહ્યું કે‘ અહિંસા એ જ સર્વોત્તમ ધ છે. ’ પછી ધીમે ધીમે તેમને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય' અને પરિગ્રહત્યારૂપ પાંચ મહાવ્રતાનું યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું.
શય્યંભવને અસાર સંસાર પર ઉદ્વેગ ઉપજ્યા. શ્રીપ્રભવસ્વામી પાસે તેમણે દીક્ષા સ્વીકારી અને ઉત્કૃષ્ટ તપસ્યા કરી પેાતાને ક-મળ કમી કર્યાં.
શષ્ય'ભવે દીક્ષા લીધી ત્યારે તેમની ભાર્યા યૌવનવતી હતી. દયાની લાગણીથી અન્ય પુરુષા તેને પૂછતા કે‘ હું ભદ્રે ! તારા ઉદરમાં કંઈ ગર્ભની સભાવના છે ? ” તેના પ્રત્યુત્તરમાં તેજાવતી કે ‘મળયમ્-કંઇક.' પતિ રહિત અવસ્થામાં સ્ત્રીએ પુત્રની આશાએ જીવે છે. ધીમે ધીમે તેને ગર્ભ વધવા લાગ્યા અને સપૂર્ણ અવસરે તેણે પુત્રને જન્મ આવ્યેા. મળયમ્ ઉપરથી મનક એવું નામ રાખવામાં આવ્યું. લાલનપાલન કરાતા તે આઠ વર્ષના થયા. એકદા તેણે પાતાની માતાને પુછ્યુ કે તુ વેશમાં અવિધા ( સૌભાગ્યવતી ) જેવી લાગે છે માટે મારા પિતા કયાં છે ? તેની માતાએ પૂર્વની બધી હકીકત કહી સંભળાવી. મનકને પિતાના દર્શન કરવાની અભિલાષા ઉદ્દભવી
શષ્યભવસૂરિ આ સમયે ચ ંપાનગરીમાં વિચરતા હતા. પુણ્યરાશિથી આકર્ષિત થયેા હાય તેમ તે મનક પણ ત્યાં જ ગયા. સ્થ`ડિલ જઇને પાછા નગરી તરફ આવતા સૂરિએ તે બાળકને દૂરથી આવતા જોયા. કુદરતી રીતે જ તેમને તેના પર વાત્સલ્યભાવ ઉદ્ભવ્યા. તેને સર્વ વૃતાંત પૂછ્યો. ખાળકે કહ્યું કે-‘જો આપ મારા પિતાને બતાવા તા * ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં પાટલીપુત્ર જષ્ણુાવેલ છે.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org