________________
પટ્ટાવલી ]
શ્રી સુધર્માસ્વામી રંગથી દ્રવતા-ભીંજાતા. અહિંસાના અંચળા નીચે પિોષાતી તત્કાલીન હિંસા નિવારવા તેમણે ભગીરથ પ્રત્યને કર્યા હતા.
પચાસ વરસ ગૃહસ્થાશ્રમમાં, ત્રીશ વરસ વીર પ્રભુની સેવામાં, વીર નિર્વાણ બાદ બાર વરસ સુધી છદ્મસ્થપણામાં એટલે કે ગચ્છને ભાર વહન કરવામાં અને આઠ વર્ષ કેવળજ્ઞાની તરીકે એમ કુલ એક સો વર્ષનું આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી વીશ વર્ષે મોક્ષે ગયા.
અત્રે એક વસ્તુ જણાવવી ઉપયોગી થઈ પડશે. કેઈને શંકા થાય કે શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને બદલે શ્રી સુધર્માસ્વામીને ગચ્છ-ભાર કેમ સે ? ઉત્તર-પ્રભુએ જ્ઞાનથી જોયું હતું કે ગૌતમસ્વામીની પાટ પરંપરા ઠેઠ સુધી ચાલવાની નથી, પણ શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરા પાંચમા આરાના છેડા સુધી ચાલશે. આવા જ કારને લઈને ભગવંતે શ્રી સુધર્માસ્વામીને પાટ પી. ભવિષ્યની પાટની વ્યવસ્થા તીર્થકર કરે છે જેની પાટ અખંડ ચાલવાની હોય તેમને જ ગચ્છ ભાર ઑપાય છે. શ્રી સુધર્માસ્વામીએ પિતાની પછી શ્રી જંબૂસ્વામીને પાટ સોંપી.
શ્રી સુધર્માસ્વામીએ પ્રવર્તાવેલા ગચ્છનું નામ નિગ્રંથ ગચ્છ પડ્યું અને તે આઠ પાટ સુધી ચાલ્યું.
થો લવૂ (૨) તરૂ, કમ (૩) વિકમ (૪) ચાર ઝા. iાનો ગરબો (૧), છ સમુદ-જુદ (૨) રૂા.
२-तत्पट्टे श्रीजंबूस्वामी । ३-तत्पट्टे श्रीप्रभवस्वामी । ४-तत्पट्टे श्रीशय्यंभवस्वामी।५-तत्पट्टे श्रीयशोभद्रस्वामी।
६-तत्पट्टे श्रीसंभूतिविजयश्रीभद्रबाहुस्वामिनी । ગાથાર્થ –બીજા જબસ્વામી, ત્રાજ પ્રભવસ્વામી, ચોથા શસંભવરિ, પાંચમા યશોભદ્રસ્વામી અને છઠ્ઠા સંભૂતિવિજય તથા ૧૧દ્રબાહુ સ્વામી થયા, ૩.
__ व्याख्या-२-बीओ जंबूत्ति, श्रीसुधर्मस्वामिपट्टे द्वितीयः श्रीवृसाथी । स च नवनवतिकोटिसंयुक्ता अष्टौ कन्यकाः परित्यज्य श्रीसुधर्मस्वाम्यंतिके प्रव्रजितः । स च पोडश (१६) वर्षाणि गृहस्थपर्याये, विंशति (२०) वर्षाणि व्रतपर्याये, चतुश्चत्वारिंशद्वर्षाणि (४४) युगप्रधानपर्याये चेति सर्वायुरशीति (८०) वर्षाणि परिपाल्य श्रीवीरात् चतुःषष्टि (६४) वर्षेः सिद्धः ।
અત્ર વ – मत्कृते जंबुना त्यक्ता, नवौढा नवकन्यकाः । तन्मन्ये मुक्तिवध्वाऽन्यो, न वृतो भारतो नरः ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org