________________
પટ્ટાવલી ].
શ્રી સુધર્માસ્વામી દિવસ્વારિંશ7 (૪૨) ૨૦ વદે, વવારિતુ (૪૦) ગ્રતે, ગટ્ટ (૮) તિ સયુવત (૧૦) વળિ પરિપાજ્ય સ્થમા છે
श्रीभद्रबाहुस्वामी तु श्रीआवश्यकादिनियुक्तिविधाता । व्यंतरीभूतवराहमिहिरकतसंघोपद्रवनिवारकोपसर्गहरस्तवनेन प्रवचनस्य महोपकारं कृत्वा प्रञ्चचत्वारिंशत् (४५) गृहे, सप्तदश ( ૧૭ ) વ્રતે, ચતુર્દશ (૨૪) યુઝ વેતિ સર્જાયુ પતિ ( ૭ ) પરિપાક્ય શ્રીવીરાત સપ્તષિજરાત (૭૦) વર્ષ વીમા II ઇ . ૩ /
વ્યાખ્યાર્થ–શ્રી સુધર્મારવામીની પાટે જંબૂવામી બીજા પટ્ટધર થયા. નવાણું કરોડ દ્રવ્ય સાથે આઠ કન્યાઓને ત્યજી દઈને શ્રી સુધર્માસ્વામી પાસે તેમણે દીક્ષા લીધી. ૧૬ વર્ષ ગૃહરાવાસમાં, ૨૦ વર્ષ ચારિત્રપાલનમાં અને ૪૪ વર્ષ યુગપ્રધાન તરીક એમ કુલ ૮૦ વર્ષનું આયુષ્ય ભેળવીને શ્રી વીર પરમાત્મા પછી ૬૪ મા વર્ષે મોક્ષે ગયા.
અહીંયા કવિ કહે છે કે –
તરતની જ પરણેલી મનોહર એવી કન્યાઓનો જંબુકમારે મારી ખાતર જ ત્યાગ કર્યો છે એમ વિચારીને મુક્તિરૂપી સ્ત્રીએ ત્યારપછી ભરતક્ષેત્રને કોઈ બીજો પુરુષ પસંદ કર્યો નહીં એમ હું (કવિ) માનું છું (કહેવાની મતલબ એ છે કે આ અવસર્પિણી કાળમાં જંબુકમાર પછી ભરતક્ષેત્રમાંથી કોઈ જીવ મોક્ષે ગયેલ નથી) ૧.
- સ્ત્રીઓના હાવભાવથી જેનું ચિત્ત ચલાયમાન થયું નથી અને કુશળ રોવડે પણ જેનું ધન ચોરાયું નથી તેમજ કાળી રાત્રિએ પણ જેના શરીર અને ઘરમાં ઉપરની બંને વસ્તુ ટકી રહી છે તેવા પ્રભાવશાળી શ્રી જંબૂકુમારને નમસ્કાર થાઓ ! ૨.
જંબૂવામીના નિર્વાણ બાદ (૧) મન:પર્યવ જ્ઞાન, (૨) પરમાવધિ જ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીરની લબ્ધિ, (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી, (૭) જિનક૯૫, (૮) ત્રણ ચારિત્ર, (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાયને યથાખ્યાત) (૯) કેવળજ્ઞાન તથા ( ૧૦ ) સિદ્ધિપદ એ દશ વસ્તુ નાશ પામી. ૩.
શ્રી જંબૂવામીની પાટે શ્રી પ્રભવસ્વામી આવ્યા. ત્રીશ વર્ષ ગૃહરાવસ્થામાં, ચુમ્માલીશ વર્ષ ચારિત્રપર્યાયમાં અને અગ્યાર વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૮૫ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાળીને શ્રી વીરપ્રભુ પછી પંચેતેર વર્ષ બાદ સ્વર્ગે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org