Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु, अ १ परिग्रहस्वरूपनिरूपणम्
२३ तदेवमेतादृशं परिग्रहं स्वयं परिगृह्यान्यान् वा ग्राहयित्वा, 'अन्नवा' परिग्रहं कुर्वन्तमन्यं वा 'अणुजाणाई' अनुजानाति अनुमोदयति । एवं सति जीवः “दुक्खा" दुःखात्-दुःखयति प्रतिकूलवेदनीयतां जीवस्याचरतीति दुःखम् , अर्थात् ज्ञानावरणीयाधष्टप्रकारकं कर्म तादृशकर्मणः फलं वाऽसातोदयादिकं तादृशदुःख तत्कारणाभ्यां जीवः कदाचिदपि 'न मुच्चइ' न मुच्यते अनेन परिग्रह एव परमानर्थमूलमित्युक्तम् , यद्यपि अनर्थमूलं न केवलं परिग्रह एव अपितु अन्ये बहवोपि हिंसानृतस्तेयादयः सन्ति तथापि सर्वप्रथमतः शास्त्रकारः कथं परिग्रहस्यैव ग्रहणं कृतवान् १ सर्वेषु परिग्रह एव प्रधानम्, तेषां हिंसाऽनृतस्तेयादीनां परिग्रहमूलत्वात् , परिग्रहो हि ममत्वबुद्धिरेव, यावज्जीवस्य शरीरसव परिग्रह ही है। इस प्रकार के परिग्रह को स्वयं ग्रहण करके, दूसरों से ग्रहण करवा कर या ग्रहण करनेवाले की अनुमोदना करके जीव दुःख से मुक्त नहीं होता । जो जीव को दुःखी करता है-प्रतिकूल वेदन उत्पन्न करता है, वह दुःख कहलाता है। ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म तथा उन का असाता आदि रूप उदय, दुःख है। परिग्रही जीव इस दुःख से छुटकारा नहीं पाता। इस कथन से यह सूचित किया गया है कि परिग्रह ही घोर अनर्थों का मूल है।
यद्यपि केवल परिग्रह ही अनर्थ का मूल नही है, हिंसा, असत्य, स्तेय आदि अन्य भी बहुत से अनर्थ के कारण हैं, फिर भी शास्त्रकार ने सबसे पहले परिग्रह को ही क्यों ग्रहण किया है ? इसका कारण यह है कि सब अनर्थ कारणों में परिग्रह ही प्रधान है, हिंसा आदि अन्य कारण परिग्रहमूलक है। ममत्वभाव परिग्रह कहलाता है। जब तक जीवको તેને પરિગ્રહ રૂપ જ માનવામાં આવે છે. આ પ્રકારના પરિગ્રહને સ્વય ગ્રહણ કારાવનાર અને ગ્રહણ કરનારની અનુમોદના કરનાર જીવ દુખથી મુકત થતો નથી. જેના દ્વારા જીવને પ્રતિકૂળ વેદના ઉત્પન્ન કરાય છે, તેનુ નામ દુ ખ છે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મો તથા તેમને અસતા આદિ રૂપ ઉદય જ દુ ખ રૂપ છે પરિગ્રહી જીવ આ દુખમાથી છુટકારો પામતો નથી આ કથન દ્વારા એ સૂચિત કરવામા આવ્યુ છે કે પરિગ્રહ જ ઘેર અનર્થોનું મૂળ છે
જે કે માત્ર પરિગ્રહ જ અનર્થનું મૂળ નથી, હિં, અસત્ય, ચેરી આદિ બીજા પણ અનેક અર્થના કારણે છે છતા પણ શાસ્ત્રકારે સૌથી પહેલા પરિગ્રહને જ શા કારણે ગ્રહણ કર્યો છે?
આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે અનર્થના સઘળા કારણોમાં પરિગ્રહ જ પ્રધાન છે હિંસા આદિ અન્ય કારણે પરિગ્રહમૂલક છે મમત્વ ભાવને જે પરિગ્રહુ કહે છે જ્યા સુધી શરીર, વર્ણ, વય અને અવસ્થા પ્રત્યે જીવમાં મમત્વભાવ ઉત્પન્ન થતો નથી, ત્યાં