________________
સંસ્કાર પડવા દુ:સંભવિત છે. જૈન કુળમાં આચાર-વિચાર બરાબર પ્રચલિત કરવાને માટે સાધુઓએ અને શ્રાવકોએ ખૂબ જહેમત ઉઠાવવી પડશે. એ મહેનતનું શુભ પરિણામ જોવાને માટે ખૂબ ધીરજ ધારણ કરવી પડશે. એને માટે ઘણું ઘણું દુન્યવી ભોગે દેવા પડશે. પરંતુ એમ કર્યા વિના છૂટકો નથી. જૈન સંઘની ઉન્નતિ માથેથી વેઠ ઉતાવ. જેવી વાત કરવાથી કે નાનકડી નકામાં યોજનાઓ કે જે દેખાવમાં અજ્ઞાનીઓને સુંદર લાગે તેવી યોજનાઓથી નહિ થાય. જે સાચા શિરાણને પાયો નાંખવો હોય તે આજ કરવા જેવું છે. આવા ઉત્તમ આચારે અને આવા ઉત્તમ વિચારે. જે કુળમાં પ્રસરે તે જૈન સંધ. કઈ ઓર પ્રભાવતિ બને જૈન સંઘ એવી ઉત્તમ આદર્શ દશાને. પામે એ જ એક શુભ કામના. નગીનભાઈ પધશ.
–વિજયરામચન્દ્રસૂરિ આસો સુદ ૧e પાટણ