________________
કમનસીબીની વાત છે કે જેનો આજે જન બનતો જાય છે. જેનત્વને એણે નેવે મૂકવા માંડયું છે. પોતાના આદશોને પગતળે કચડીને ચાલવાનું એ શીખી રહ્યો છે અને આટલું હોવા છતાં એ પાછો પિતાને જેને કહેવડાવવામાં સંતોષ અને ગૌરવ અનુભવી રહ્યા છે.
જગત કરતાં જાત કિંમતી લાગે તે જાતને ગુમાવીને જગતમાં પંકાવાની બદદાનત કદી જાગે નહિ. પણ આજે જાત કરતાં જગત તરફ સહુની આંખ વધુ ખેંચાય છે. ખુદ પોતાને માટે પોતાની જાતને શું અભિપ્રાય છે એ જેવા કઈ રાજી નથી દેખાતું, ત્યારે જગત શું અભિપ્રાય આપે છે એ જેવા સહુ તલપાપડ દેખાય છે.
જાતને જાતના ત્રાજવે તેળવી એ હોંશિયારી છે કે જાતને જગતના ત્રાજવે તોળવી એ હોંશિયારી છે? – જાતને જાતના ત્રાજવે તોલે એ જેન!
જાતને જગતના ત્રાજવે તોલે એ જન? જાતને જગત ખાતર બગાડે તે જન! – જાતને જાત ખાતર સુધારે તે જેન
જાતનું ગણિત જગતને સેંપીને ચાલનારો ક્યારે જીવનનું દેવાળું કાઢે એ કંઈ કહી ન શકાય !
જૈન કદિ જીવનનું દેવાળું કાઢે નહિ અને કાઢે તે તે સાચો જેન નહિ. જેને તે જીવન જીવતે જાય ને જીવાતા જીવનમાંથી જ નવજીવન મેળવતા જાય.
જગતમાં રહેવા છતાં જગતથી અલિપ્ત રહેવાની કલાને સ્વામી એનું નામ જૈન !
| |