________________
૦ ભજનના સમયે શ્રાવક ઘરે આવતાં જ ઘરમાં પૂછે કે “કઈ મુનિરાજ લાભ આપવા આવી ગયા છે કે નહિ?”
જે સામેથી જવાબ મળે કે “નથી આવ્યા” તો તરત જ મુનિરાજને બોલાવવા પિતે અથવા પિતાના પુત્ર આદિને મેકલે અને કહે. “કઈ પણ રીતે મુનિરાજને બેલાવી લાવજે. છ કાયના કુટટામાંથી બનેલું આ વિષ ભેજન તે જ અમૃત ભેજન બને જે કંઈ મુનિરાજના પાત્રમાં એ પડે.”
– ત્યાર બાદ ભાગ્ય જાગતું હોય ને કોઈ મુનિરાજ પધારે તે મુનિરાજ પધારતાં જ ઘરના બધા છોકરા-છોકરીઓ અને પિતે ઊભા થઈ હાથ જોડી એકી સાથે “મ0એણુ વંદામિ’ કહી પ્રણામ કરે.
– ત્યાર બાદ “પધારે લાભ આપે” કહી અંદર લઈ જઈ દરેક વસ્તુનું નામ આપવા પૂર્વક તે તે વસ્તુને લાભ આપવા વિનંતી કરે. અને લાભ મળેથી પોતાનું અહોભાગ્ય માની ખૂબ અનુમોદન કરે.
– ત્યાર બાદ મુનિને વન્દન કરી બને તે પોતે, નહિ તે પિતાના છોકરાને ઉપાશ્રય સુધી, શેરીના નાકા સુધી વળાવા મેકળે. ઘરના આંગણુ સુધી તે બધાં જ વળાવા જાય.
૦ ગામમાં મુનિરાજ ન હોય તે ય શ્રાવક ભજન સમયે “સુપાત્રને અકસમાત પણ લાભ મળી જાય તો સારું એ ઈચ્છાથી ગામ બહાર જઈ ઉંચી જમીન પર ચારે બાજુ નજર નાંખતે થોડી વાર ઊભો રહે. “કદાચ કઈ મુનિરાજ વિહાર કરીને આવી જાય તે લાભ મળી જાય, એ ન બને
68