________________
બરાબર છે. ને અનાજ ખાવું માંસ બરાબર છે. એમ માર્કડ પુરાણમાં માર્કડ ઋષિએ પણ જણાવેલ છે.
૦ રાત્રિ ભૂજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, ભૂંડ, સર્પ, ઘ, સાબર, વીંછી વગેરેના ભાવોમાં જન્મ લેવો પડે છે.
૦ દિવસની ને રાત્રિની નજીકની બે ઘડી એટલે સૂર્યાસ્ત પહેલાંની અને સૂર્યોદય પછીની બબ્બે ઘડીઓ ભેજનમાં અવશ્ય તજવાની છે.
0 રાત્રિ ભેજનમાં અન્ન, પાણી, ખાદિમ, અને સ્વાદિમ ચારે આહારનો ત્યાગ કરવાનો હોય છે; પૂર્વાચાર્યોએ નરકના દ્વારમાં રાત્રિ ભેજનને પ્રથમ બતાવેલ છે.
0 (1) ભજનમાં જ આવી જાય તે જલધર થાય છે. (2) કીડી આવે તે બુદ્ધિમંદ બને છે. (૩) માખી આવે તે ઉલ્ટી થાય છે. (4) કબી આવે તો કોઢ થાય છે. (5) વીંછી આવે તે તાળવું વિંધાય છે. (6) ગરેલી કે તેના અવયવે આવે તો ગંભીર સ્થિતિ થાય છે. (7) મચ્છ આવે તો તાવ આવે છે. (8) સર્પનું ઝેર આવે તે મરણ થાય છે. 9) ગીષ્ટ જંતુ આવે તે કેન્સર થાય છે. (10) ઝેરી પદાર્થ આવે તે ઝાડા ઉલ્ટી થાય છે. (11) વાળ આવે સ્વરભંગ થાય છે.
11. દ્વિદળ : જેમાંથી તેલ નીકળે નહિ તે દ્વિદળ કહેવાય છે. | O ઘાલવડાં એટલે દ્વિદળ કઠોળની સાથે કાચા દૂધ,
184