Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 230
________________ માત્રથી જેમ વ્યાજ મળતું નથી. તેમ ભક્ષ્ય કે અભક્ષ્ય પદાર્થોની પ્રતિજ્ઞા લીધા વિના તેનું પુણ્ય પણ મળતું નથી. – પેઢીને ભાગીદારી પેઢીમાંથી પિતે છૂટા થવાની નેટસ ન આપે ત્યાં સુધી તે પેઢીમાં થતા નફા તટાને ભાગીદાર પિતે ગણાય જ છે તેમ પાપ કર્મની પેઢીમાંથી આત્મારૂપ ભાગીદાર પ્રતિજ્ઞારૂપ નેટીસ આપી છૂટ ન થાય ત્યાં સુધી પાપને ભાગીદાર બને જ છે. – આ ઉપરથી પચ્ચખાણની શું મહત્તા છે એ સમજાઈ જાય છે તેથી ભક્ષ્ય કે અભક્ષ્ય ન ખાતા હોય કે ન ખાવું હોય તો તેનું પચ્ચખાણ શ્રાવકે અવશ્ય લઈ જ લેવું જોઈએ. જેથી પુણ્ય બંધ શરૂ થઈ જાય અને પાપકર્મની નિર્જરા અને ગુણસ્થાનક પ્રત્યયી પાપકર્મ અ૫રસ અને અ૫સ્થિતિવાળું બંધાય. માનવભવની વિશેષતા જ એ છે કે માનવ ત૫-જપવ્રત-પચ્ચખાણ કરી ભવને સફલ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246