________________
25. દીક્ષા ન લેવાય ત્યાં સુધી એછામાં ઓછી કાઈપણ એક ભાવતી વસ્તુને! ત્યાગ કરવા.
26. રાત્રી ભાજનના ત્યાગ કરવા.
27. માંસ, મદિરા, મઘ અને માખણ ચાર મહા વિગઈઆના જીવનપર્યંત ત્યાગ કરવા.
28. નીતિમય જીવન એ ધર્મના પાયેા છે. માટે માર્ગોનુસરતાના ૩૫ ગુણ્ણા જીવનમાં ઉતારવા સતત પ્રયત્ન કરવા. કાઈએ આપણા ઉપર કરેલેા ઉપકાર ભૂલવેા નહિ ખીજાનુ જે કંઈ હિત આપણાથી થઈ શકે તે અવશ્ય કરવું. દિનદુઃખી ભૂખ્યા પ્રત્યે અનુક ંપા કરવી. આપણાથી જે કંઈ થઈ શકે તે આચરણમાં ઉતારવું.
29.
સાત વ્યસનને જીવનપર્યંત ત્યાગ કરવા. 30. વર્તમાન શાસનનાનાયક દેવાધિદેવ શ્રમણ ભગવત શ્રીમહાવીરપરમાત્માના પાંચ કલ્યાણુકાની તપ તથા જાપ દ્વારા આરાધના કરવી. જેથી જૈન શાસનની પ્રાપ્તિ ભવાંતરમાં સુલભ અને.
શુભકામનાઃ
શ્રાવક જીવનને ઉદ્દેશીને તૈયાર થયેલ આ પુસ્તકને વાંચી, શ્રાવક પેાતે પેાતાના જીવનમાં યથાશક્તિ અમલમાં મૂકે, આંખ સામે સાધુ ધમ જલ્દીમાં જલ્દી લેવાની ભાવના રાખે અને જ્યાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી શ્રાવકજીવનને દીપાવી સાધુતાના પેાતાના આદર્શોને વહેલી તકે પાર પાડે એ જ શુભકામના.
208
卐