Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 241
________________ શ્રાવકના એકવીસ ગુણે 1. અશુદ્ર ઃ શ્રાવક તુચ્છ હૃદયવાલો ન હોય પરંતુ દિલાવર હૃદયવાલે હેય. 2. રૂપવાન ? પાંચ ઈદ્રિયે જેને સંપૂર્ણ મળી હોય. 8. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવે શાંત હોય, ચીડીયા સ્વભાવવાળે ન હોવો જોઈએ. 4. લેકપ્રિય દાન, સદાચાર, વિનય, મીષ્ટ બોલનાર આદિ ગુણોને ધારણ કરનારે હોય જેથી લોકોમાં પ્રિય બની શકે છે. 5. અદ્ભર : સ્વભાવથી દયાળુ હોય પણ ક્રૂર ન હોય. 6. ભીરૂ પાપની કાર્યવાહીથી તેમજ અપયશથી ડરના હોય. 7. અશઠ : ઠગ વિદ્યા કરી અન્યને છેતરનારે ન હોય. શઠતાને આચરનાર ન હોય. 8. સદાક્ષિણ્ય : કેઈની પણ પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરનારે ન હોય. 9. લજજાળુઃ અપકાર્યને કરતાં ડરનાર હોય. 10. દયાળુઃ તમામ જીવ ઉપર અનુગ્ધા રાખનારે હાય, દુઃખીને જોઈને જેનું હૃદય પીગળતું હોય, એટલું જ નહિ પરંતુ શક્તિ હોય તે તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય. 11. મધ્યસ્થ વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કર્મની ગહન ગતિને વિચાર કરી તેના ઉપર દ્વેષ નહિ કરનારે. 204

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246