________________
4. ટાઈફેડમાં કંઈ ન ખાનારાને અને સંગ્રહણીમાં માત્ર છાશ પીનારાને કેઈ મિષ્ટાન્નને ત્યાગી કહેશે ખરે?
. દેવોને હજાર વર્ષ સુધી ખાવાની ઈચ્છા કે ભૂખ લાગતી નથી તેટલા માત્રથી તેમને કઈ ઉપવાસી કહેતું નથી. કારણ પચ્ચકખાણ નથી.
6. કસાઈ પણ રાત્રે ઉંઘમાં હિંસા ન કરતે હેવાથી એને અહિંસક કેઈ નહિ કહે કારણ એને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા નથી.
7. શક્તિ ન હોય કે સાધનને અભાવ હોય એટલામાત્રથી પાપ ન કરનારને પુણ્યશાળી કહેવાય તે સહુથી વધુ પુણ્યશાળી ઝાડ ગણાશે, બિચારૂં કાયમ સ્થિર રહે છે. કેઈને મારતું નથી કે પીડતું નથી. છતાં એને સ્વર્ગ કે મેક્ષ થતું નથી કારણ એણે પ્રતિજ્ઞાપૂર્વક પાપ ન કરવાનો નિશ્ચય કર્યો નથી.
છે. ખૂદ તીર્થકર ભગવંતે કે જે જન્મથી જ પવિત્ર જીવન જીવનારા હોય છે. તેઓ પણ સમસ્ત સંસારને ત્યાગ કરતી વખતે સર્વ નાવ નો પુત્રવેણામાં આ પ્રમાણે કરેમિતિ સૂત્ર બોલીને હજારો માણસોની ને દેવેની વચ્ચે પ્રતિજ્ઞા કરે છે.
એથી એક વાત નક્કી થાય છે કે જીવનમાં પ્રતિજ્ઞાની ખૂબ જ મહત્તા છે! પ્રતિજ્ઞા વગરનું કે પચ્ચકખાણ વિનાનું જીવન પશુ જીવન છે.
– વ્યાજ નક્કી કર્યા વિના કેઈને ત્યાં પૈસા મૂકી દેવા
192