________________
અજાણ્યા ફળના ત્યાગ કરવાથી વંકચૂલ ગયેા હતેા. તે સમજીને આપણે પણ ત્યાગ
મરણુથી ખેંચી કરવા જોઈએ.
17. ઉંમરે 18. કાળે! ઉંમરે 19. વડના ટેટા 20, પીપલાની ટેટી 21. પ્લેક્ષની ટેટી આ પાંચ ઉંમર ફળા છે. જેમાં રાઈના દાણાથી ઝીણાં સજીવ અગણિત ખીજો હાય છે. જે જીવન નિર્વાહ માટે જરૂરી નથી અને રાપાક છે, જે વાપરવાથી એક એક ખીજે રહેલા જીવાનેા નાશ થાય છે. તેથી તે અભક્ષ્ય છે.
22. અનંતકાય :
વનસ્પતિકાય એ પ્રકારે છે.
એક શરીરે એક જીવ હાય તેવી વનસ્પતિ. જેને ફળ, ફૂલ, છાલ, થડ, કાષ્ટ, મૂળ, લાકડુ, અને ખીજમાં અલગ અલગ જીવ હાય છે. તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે.
•
એક શરીરમાં અનંતા જીવા હાય છે. તે સાધારણ વનસ્પતિ કહેવાય છે. તેને અનંતકાય કહેવાય છે. અનંતકાયના લક્ષણા જીવ વિચારમાં નીચે પ્રમાણે જણાવેલ છે.
આમ કંદમૂલા િ અનંતકાયમાં અનંતા જીવેા છે જે નહીં ખાવાથી અનંતા જીવાને અભયદાન આપ્યાનું ફળ મળે છે. આપણી જીભ અનંતા જીવાને કચરવા માટે મળી નથી. અનતા જીવાને કચરવાથી: ભવાંતરમાં જીભ મળતી નથી. ને અનંતકાયમાં અનંતકાળ રખડવું પડે છે. માટે તેના ત્યાગ કરવા જોઈએ.
188