Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 226
________________ બત્રીસ અનંતકાયના નામે 1. ભૂમિકંદ 17. ગરમર 2. લીલી હલદર 18. કિસલય 8. લીલે આદુ 19. ખીરસુઆણંદ 4. સુરણ કંદ 20. થેગ 6. વજ કંદ કચુરે 21. લીલી મેથી 6. લીલે કચુરો 22. લુણ વૃક્ષની છાલ 7. શતાવરી વેલી 23. ખીલેડા કંદ 8. વિરલી-લતા 24. અમૃત વેલી 9. કુંવર-પાઠું 25. મળે 10. થાર 26. બિલાડીના ટેપ 11. ગળે 27. વત્થલાની ભાજી 12. લસણ 28. અંકુરા ફુટેલ કઠોળ 18. વાંસ કારેલા 29. પાલક ભાજી 14. ગાજર 80. સુઅરવલ્લી 15. લુણી [31. કોમળ આમલી 16. ઢક 32. આલુ, રતાળું, પીંડાળુ ૨ બટાકા વગેરે અનંતકાય છે વધુ વિગત માટે અભક્ષ્ય. અનંતકાયવિચાર વગેરે વાંચી ગુરૂગમથી જાણ પૂછી ત્યાગ કરી શ્રાવકે અનંતા જીવોને અભય દાન આપવું જોઈએ. નિયમ લેવાથી જ ત્યાગનો લાભ મળે છે. માટે અવશ્ય નિયમ લઈ ત્યાગને લાભ મેળવો જોઈએ. [મૃતિ શ્રેણિ આદિના આધારે] 189

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246