________________
દિવસ ઉપરાંત ચોથે દિવસે અથાણુમાં અનેક ત્રસ જીવે ઉપજે છે ને મરે છે.
0 તડકે કડક થયા વિનાના અથાણામાં બેઈદ્રિય જી ઉત્પન્ન થાય છે. એંઠે હાથે સ્પર્શ કરાય તો પંચેન્દ્રિય સમૂર્ણિમ જીવો ઉપજે છે. ત્રસ જીવોની હિંસાને દોષ લાગે છે.
૦ છુંદો મુરબ્બાઓ ત્રણ તારની ચાસણી ન થઈ હોય તો ખપે નહિ.
કેરી, ચીભડાં, મરચાં, ગુદા, કાકડી, બંગડી જેવા કડક ન થાય તો તે અભક્ષ્ય છે. સ્વાદ ફરી જાય અથવા લીલકુલ કે છારી વળી હોય તે પણ ખપે નહિ.
(10) રાત્રિ ભેજનઃ સૂર્યાસ્ત થયા પછી બીજે દિવસે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી ચાર પહોરની રાત્રિ ગણવામાં આવે છે.
0 સૂર્યાસ્ત થયા પછી અનેક સૂક્ષમ જીવોની ઉત્પત્તિ થાય છે. જે લાઈટના પ્રકાશમાં પણ દેખી શકાતા નથી. જે ભેજનમાં આવી જવાથી નાશ પામે છે.
રાત્રે જમવાથી અજીર્ણ થાય છે. આરોગ્ય બગડે છે. આળસ વધે છે. ને સવારે ઉઠવાનું મન થતું નથી. અનેક રેગની ઉત્પત્તિ થાય છે.
0 રાત્રે ભેજન કરતાં ઝેરી જંતુઓની લાળ આવી જાય તે મૃત્યુ થાય છે. સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું લોહી
183