________________
૦ પાણીને મશીનમાં ખૂબ જ ઠંડુ કરવાથી બરફ જામે છે. કણે કણે અસંખ્ય છ બરફમાં હોય છે.
કરા-હિમ એ પાણીનું ઘન સ્વરૂપ છે. બરફ, આઈસ્ક્રીમ, બરફના ગેળા, શરબત, કુલ્ફી, ઠંડા પાણી વગેરે વાપરવાથી અજીર્ણ થાય છે. અનેક રોગની ઉત્પત્તિ થાય છે.
7. ઝેર : સેમલ, વછનાગ, તાલપુટ, અફીણ, હડતાળ, ઝેર, કચલા, ધતુરો, આંકડે, રસાયણ વગેરે અનેક પ્રકારના છે. જે વધુ પડતા વાપરતાં પ્રાણઘાતક બને છે. ડી. ડી. ટી. પણ ઝેર છે માટે તેને ઉપયોગ પણ કરશે નહીં, તમાકુ પણ ઝેરી વસ્તુ છે. તેનાથી બનતાં બીડી, સીગારેટ, ચરૂટ, ચલમ, છીંકણ વગેરે દ્રવ્ય ભાવ આરોગ્યને નુકસાન કરનાર છે. 8. માટી : માટીથી કેન્સર વગેરે રોગો થાય છે.
સર્વ પ્રકારની માટી, કાચું મીઠું, ખડી, ખારે, ભૂતડે વગેરે સર્વ અભક્ષ્ય છે. કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય જ એમાં હોય છે.
૦ માટીથી પથરીને રેગ, પાંડુ રોગ, આમવાત પિત્તની બિમારી વગેરે રોગ થાય છે. માટી સમૂર્ણિમા જેની નિરૂપ છે, જેથી અભક્ષ્ય છે.
૦ ચાક, ચૂનો, ગેરૂ, અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. 9. સંધાણુ બેળ અથાણું ? - ૧ કેરી, લીંબુ, ગુંદા, કેરડા, કરમદાં, કાકડી, ચીભડાં, મરચાના સંભારો વગેરે ભરી તૈયાર કર્યો હોય તો ત્રણ
182