________________
વ્યવહાર શુદ્ધિ માટે
માનવજીવનના પાંત્રીસ ગુણે
માનવ નામ ધરાવવું સહેલું છે પણ માનવ બની જાણવું એ કઠણ છે.
ગુણ વિનાને માનવ એટલે સુગંધ વિનાનું કાગલનું ફૂલ એની કઈ કિંમત નહિ!
૧ ખેતરમાં બીજ ત્યારે વવાય કે જ્યારે જમીન શુદ્ધ થાય.
૧ ભીંત ઉપર રંગ ત્યારે થાય કે જ્યારે જુના રંગના જામેલા પિપડા ઉખેડી નંખાય.
0 ધર્મનું બીજ પણ જીવનમાં ત્યારે જ વવાય જ્યારે જીવન ચેકખું થાય.
૦ મકાન ચણવું હોય તે ભૂમિ શુદ્ધિ કરી પાસે મજબૂત બનાવ પડે.
0 ધર્મની ઈમારત પણ જીવનમાં ચણવી હોય તો જીવનમાં નીતિને સદાચારને અને સદ્દગુણને પાયે મજબૂત બનાવ જોઈએ.
જીવનના પાયાના ગુણો એટલે જ આ ૩૫ ગુણે.
0 ધર્મશ્રવણની એગ્યતા પણ આ ૩૫ ગુણ વિના પ્રાપ્ત થઈ શકતી નથી.
156