________________
શક્તિ કેટલી છે? આવક–ખરચ મારે શું છે? મારો ધર્મ કર્યો છે? મારું કર્તવ્ય શું? વગેરે વિચારી પ્રવૃતિ કરે તે વ્યવહાર સુખમય ચાલે અને ધર્મમાં પ્રવૃત્તિ કરી સમાધિપૂર્વક જીવન જીવી પરમપદને પ્રાપ્ત કરી શકાય. 15. ધર્મ નિરંતર સાંભળોઃ
૦ બુદ્ધિના આઠ ગુણામાં સમાવેશ થઈ જાય છે. છતાં નિરંતર ધર્મનું નવું નવું સાંભળવાથી શ્રદ્ધા સ્થિર થાય છે. ત્યાગ કરવા લાયક શું? આદર કરવા લાયક શું? જાણવા લાયક શું? તેનું જ્ઞાન મેળવવાથી બુદ્ધિની મલીનતા ઓછી થાય છે ને ચિત્ત શુદ્ધ બને છે. 16. અજીર્ણ થતાં ભેજન કરવું નહિ
૦ ભૂખ વગર હરતાં ફરતાં જે આવે છે, જ્યારે ને ત્યારે પિતાની હાજરીની શક્તિને વિચાર કર્યા વગર ખાવું તે બરાબર નથી. પેટમાં અજીર્ણ હોય ત્યારે ભૂખ્યા રહેવું જોઈએ.
૦ મન ઉપર કાબૂ રાખ ને જીલ્લા ઇન્દ્રિયને કાબૂ રાખવે, અપચે મટે ત્યાં સુધી વાપરવું નહિ. કકડીને ભૂખ લાગે ત્યારે જ વાપરવું, જેથી આરોગ્ય સચવાઈ રહે. ડોકટર, વૈદ્યને ઘેર જવું પડે નહિ.
૦ ઉપવાસ કરવાથી અજીર્ણ આપમેળે દૂર થાય છે. શરીર સારું હોય તે મન પ્રફુલ્લિત રહે અને ધર્મકાર્યોમાં પ્રમાદ આવે નહીં.
0 જૈન શાસનમાં પણ પ્રભુની આજ્ઞા છે કે “દર પંદર દિવસે એક ઉપવાસને તપ અવશ્ય કર, તે ન થાય તે
166