________________
આપણને દુઃખ જોઈતું નથી. સુખ જોઈએ છે. તેમ ખીજાને દુ:ખ જોઇતું નથી સુખ જોઈએ છે. તે આપણે તેમને સુખ આપવું જોઈએ. સુખ આપવાથી સુખ મળે છે. દુઃખ આપવાથી દુ:ખ મળે છે. માટે દુ:ખી જન ઉપર યા કરવી. પશુ-પક્ષી-ગાય-ભેંસ-કીડી-મકાડા આદિ જીવ માત્ર પ્રત્યે કરૂણા રાખવી તે માનવતા છે. મેઘકુમારે અઢી દીવસ સુધી સસલાને બચાવવા પગ ભાંય પર મૂકયા નહાતા તા માણસ જેવા માણસ ખીજા જીવા પ્રત્યે નિર્દય શી રીતે બની શકે? 32. શાંત સ્વભાવવાળા અનવું :
શાંત અને સુ ંદર સ્વભાવવાળા સદા આનંદિત રહે છે, પ્રસન્ન રહે છે. બધાને વિશ્વાસ ઉપજાવી શકે છે.
કેાઈના હાથે નુકશાન થાય ત્યારે ક્રોધી અને, ગાળા દે, કજીયેા કરે તેા નુકશાન થયેલું પાછું આવતુ નથી. માટે શાંત-સ્વભાવવાળે કહે : ‘ ભાઈ હરકત નહિં, થયુ તે થયુ. હવે ધ્યાન રાખજો.' પાતે ક્રેધી મને નહિ ખીજાને કડવા વચન સભળાવે નહિ. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ક્રોધને વશ ન થતાં શાન્ત, પ્રશાંત તેમજ ઉપશાંત રહેવુ જોઇએ. 33. પરોપકારમાં તત્પર રહેવું :
સ્ત્રી – માતા – પિતા – પુત્ર – ભાઇ – ભત્રીજા એન વગેરે કુટુબીની સાર-સંભાળ કરાય તે ઉપકાર નથી. માત્ર ફરજ છે. પરંતુ ખીજા જીવાની દયા લાવી, નિસ્વાર્થ પણે મનથી – વચનથી – કાયાથી અને ધનથી – ઉપકાર કરવા તે ઉપકાર છે. શરીરના રક્ષણુ કે પાષણ સબંધી જે જે મઢ આપવામાં આવે તે દ્રવ્ય ઉપકાર છે. અને આત્માનુ ભાન
175