________________
કરાવી બીજાને ધર્મ માર્ગે દોર, બીજાને સ્થિર કરે, તે ભાવ ઉપકાર છે. અપકારી ઉપર ઉપકાર કરે તે ખરે ઉપકાર છે. 34. કામકોધાદિ શત્રુઓને જિતવા ?
- કામ-ધ-લોભ-માન-મદ અને હર્ષ આ છે શત્રુઓ આપણને સંસારમાં રખડાવે છે.
૦ બહારના શત્રુઓને ઉત્પન્ન કરનાર અંતરના શત્રુઓ છે. માટે તે અંતર શત્રુઓને દૂર કરવા પુરૂષાર્થ કર. 85 ઇંદ્રિયાને વશ રાખવી :
૦ સ્પર્શના, રસના, વ્રણ, ચક્ષુ ને શ્રાવણ (ચામડીજીભ-નાક-આંખ અને કાન) આ પાંચ ઇકિયે છે ને છઠું મન છે. તેને વશ રાખવું. અંકુશમાં રાખવું. શરીર રથ છે. ઇદ્રિ ઘોડા છે. મન સારથિ છે. આત્મા રથમાં બેસનાર માલિક છે. ઇદ્રિારૂપી ઘેડાને અંકુશમાં મૂકી આત્મા જીવનરથ ચલાવે તે સુખી થાય. ઈન્દ્રિયને અસંયમ દુઃખને માર્ગ છે.
૦ આ પાંત્રીશ ગુણે માનવ-જીવન માટે મોક્ષમાર્ગમાં ઉપર ચઢવા માટેના પાંત્રીસ પગથિયા છે.
– માનવ પોતે આ પાંત્રીસ ગુણે સમજી જાય ને જીવનમાં ઉતારી જાણે તે એના જીવનનું ગુલાબ, ખિલખિલાટ હાસ્ય વેરતું અને સંસ્કારની સુવાસ ફેલાવતું સહુને માટે આકર્ષણ રૂપ બન્યા વિના રહે નહિ.
પાંત્રીસ ગુણ એ ધર્મને પામે છે. જેટલો પાયો મજબૂત હશે એટલી જ ધર્મની ઈમારત મજબૂત બનશે.
176