________________
ભૂખના કે તરસના સમયે સહાનુભૂતિની, પૈસાની, અન્નપાણીની કે જ્ઞાન ભણવા જ્ઞાનના સાધનોની, ઈત્યાદિ કઈ પણ સહાય કેઈએ કરી હોય તે તેને ઉપકાર ભૂલ નહિ.
૦ શેડો પણ ઉપકાર કરનારનો ગુણ ભૂલવો જોઈએ નહિ, કયારે પ્રસંગ આવે અને ઉપકારનો બદલે વાળું એ ભાવ રાખ જોઈએ–શ્રીપાળ મહારાજાને ધવલ શેઠે વહાણમાં આશરે આપે–એટલા ઉપકારને પણ તેઓ ભૂલ્યા નહિ અને અનેકવાર તેને બચાવ્યા.
૦ ઉપકારના બદલામાં ઉપકાર કરે તેનાં કરતાં અપકારી ઉપર ઉપકાર કરે તે ખરે ઉપકાર છે. આપણે કેઈને ઉપકાર ભૂલવે નહિ, અને આપણે કેઈના ઉપર ઉપકાર કર્યો હોય તે તેને બદલે લેવાની ભાવના રાખવી નહિ, ને કેઈના અપકારને યાદ કરે નહિ.
0 કૂતરાને રોટલે આપ તે કેટલે વફાદાર રહે છે. સિંહ-હાથી જેવા–પ્રાણુઓ પણ વફાદારી બતાવે છે. તે માનવથી કેઈન કિંચિત્ માત્ર ઉપકાર તેમ જ ધર્મગુરુઓનો ઉપકાર શી રીતે ભૂલી શકાય? 29. કપ્રિય બનવું ઃ
0 વિનય કરવાથી, પ્રિય બોલવાથી, નમ્રતા રાખવાથી, સરળતા ધારણ કરવાથી,-લેકપ્રિય બનાય છે. સત્ય બોલનાર, પપકાર કરનાર, નિસ્વાર્થ કામ કરનાર કપ્રિય બને છે.
૦ સારૂ વર્તન કરવાથી આપણું જ ભલું થાય છે. લકોને બતાવવા માટે સારું વર્તન કરવાનું નથી. પરંતુ
173