________________
મેલાં, ફાટેલાં, તટેલાં કપડા પહેરે તે લોકેમાં કંજુસ તરીકે નિંદાય માટે પિતાના વૈભવ પ્રમાણે વેશ પહેરવો જોઈએ.
૦ નિંદા થાય તે નહિં, તેમજ ઉભટ્ટ વેશ પણ નહિ પહેરવે. પરંતુ સાદાઈવાળા સ્વચ્છ કપડાં પોતાની આવક પ્રમાણે પહેરવા. કંજુસાઈથી મેલાં ફાટેલા કપડા પહેરવા નહિ. 14. બુદ્ધિના આઠ ગુણે કેળવવા
0 શુશ્રુષા: સદગુરૂ મુખે શાસ્ત્ર ધર્મ સાંભળવાની ઈચ્છા. ૦ શ્રવણ: શાસ્ત્રનું શ્રવણ કરવું શાસ્ત્ર સાંભળવા
ગ્રહણઃ ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું. ૦ ધારણ: ગ્રહણ કરેલું ભૂલી ન જવું. યાદ રાખવું
ઉહાર સાંભળેલ અને ગ્રહણ કરેલ અર્થમાં તર્ક કરી ઘટાવવો તે સામાન્ય જ્ઞાન.
૦ અપેહઃ સાંભળેલા વચનેથી વિરૂદ્ધ વસ્તુને ત્યાગ કરે અથવા અહિ એટલે પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું જ્ઞાન.
૦ અર્થવિજ્ઞાનઃ ઉહાપોહ દ્વારા થયેલ જ્ઞાનમાં સંદેહરહિત બનવું તે યથાર્થજ્ઞાન.
0 તત્વજ્ઞાન : ઉહાપોહથી સંશયાધિરહિત થયેલ જ્ઞાનમાં “આ એમ જ છે” એવો નિશ્ચય કરે તે તત્ત્વજ્ઞાન.
0 બુદ્ધિના આઠ ગુણ હોય તે મારે દેશ કરે છે? હું કરું છું? કાળ કયે છે? મારા મિત્ર કેણ છે? મારી
165