________________
સંપત્તિ સોંપી. જીવનને ઉન્નત બનાવવા સારા સકારા જેમણે રેમ્યા. આવા વડિલેાની ભક્તિથી આશીર્વાદ મળે છે. ને સુખી થવાય છે.
પ્રભુ પેાતાની માતાને ગર્ભમાં દુ:ખ ન થાય તે માટે સ્થિર રહ્યા હતા. શ્રવણ કઠિયારાએ પેાતાના માતાપિતાને ખભા ઉપર કાવડમાં બેસાડી ૬૮ તીની યાત્રા કરાવી હતી. સંસારી જીવે માટે આ એક આદર્શ ઉદાહરણ છે.
માતાપિતા ઉપકારી છે, તે તેમની આજ્ઞા પાળવી. પગે લાગવું. વિનય કરવા. તેમ ન થાય તે છેવટે તેમની સામુ ન ખેલવું. સ્વાર્થના કારણે તેમનું. અપમાન કરવું નહિ. કડવા વચન કહેવા નહિ તેમજ તેમને ધર્મના માર્ગે જોડીને ઋણ મુકત થવા પ્રયત્ન કરવા.
10. ઉપદ્રવાળા સ્થાનના ત્યાગ કરવા :
... સાપ, વીંછી, ચાર, ધાડ, મરકી, પ્લેગ, કોલેરા તેમજ લડાઈ વગેરેના ભય કે ઉપદ્રવ રહ્યા કરે તેવા ગામને કે ઘરના ત્યાગ કરવા જોઈએ.
ઉપદ્રવેાથી ચિત્તની સ્થિરતા રહે નહિ. કાઈ કાર્યોમાં ચિત્ત ચાંટે નહિ. ધારેલું કાર્ય પૂર્ણ થાય નહિ. જેથી નિય સ્થાને જઈ રહેવું જેથી ધર્મક્રિયા વિગેરે સારી રીતે થાય. 11. નિંદનીય કાર્ય કરવું નહિ.
દેશ, કુળ, જાતિ અને કુળધની અપેક્ષાએ જે જે કા નિષ્ઠિત ગણાતા હાય તે તે કાર્યો કરવા નહિ.
દારૂ, માંસભક્ષણ, તેમજ સાત વ્યસન તથા માક
163