________________
રાજાએ-સંઘે કે જ્ઞાતિજનોએ નિષેધ કરેલ સ્થળે જવાથી આજ્ઞા ભંગ થાય છે. રાજ્યદંડ તથા આબરૂ પર કલંક લાગવાનો સંભવ રહે છે. જેથી નિષેધ કરેલ સ્થળે જવું નહિ.
૦ આવા ખરાબ સ્થળ પાસે રહેવાથી તેમ જ અતિ પરિચય થવાથી માનવ નાલાયક અને કુપાત્ર બની જાય છે. માનવભવ હારી જાય છે. માટે તેવા સ્થળે રહેવું કે જવું નહિ 28. શક્તિને વિચાર કરી કામ કરવું?
૦ શરીરબળ – મનોબળ – આત્મબળ – ધનબળ વગેરે પિતાની શક્તિ, સંગે અને સાધનોને વિચાર કરી ડહાપણથી કામ કરવાથી પસ્તાવાનો વખત આવતો નથી.
૦ બળવાન સામે અશકતોએ પિતાની સબળતા કે શક્તિને વિચાર કરી કાર્યને આરંભ કરે. જેથી કાર્યમાં વિજય મળે છે. વગર વિચારે સામને કરવાથી કેકવાર સાચા હોવા છતાં ખોટા ઠરવાનો વખત આવે છે. 24. વ્રતધારીની સેવા કરવી?
૦ ઈદ્રિ અને મનને વશ કરનાર વૃદ્ધ કે યુવાન એવા તપસ્વી–ત્યાગી-જ્ઞાની–સાધુ–સંત પુરૂષો સંયમી જીવન પસાર કરે છે. તેથી પિતાની સંપત્તિ અનુસાર તેમની સેવા – ભક્તિ કરવી. હદયથી સ્તુતિ કરવી. છેવટે વચનથી પણ સત્કાર કરે.
૦ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ જણાવે છે કે “સાધુઓની સદા સેવા – ભક્તિ કરવી. કારણ
170