________________
પ્રમાણિક-હિતેચ્છુ તટસ્થ માણસ સમજાવે તે ય સમજે નહીં તે કદાગ્રહ છે.
“સાચું તે મારૂં” એ મુદ્રાલેખ રાખી ચાલે તે બધાને પ્રિય લાગે છે. તેનું બહુમાન વધે છે. તે વિશ્વાસુ બને છે. કદાચ માનવથી ભૂલ થાય, કારણ છદ્મસ્થ છે. ભૂલ થવી શક્ય છે, પરંતુ ભૂલ કબૂલ કરે, કદાગ્રહ ન કરે તે માનવ મહાન બની શકે છે. 21. ગુણુજનેને પક્ષપાત કરવો ?
ક્ષમા-નમ્રતા, સરલતા-સંતેષ સજજનતા ઉદારતાદાક્ષિણ્યતા–સ્થિરતા - પવિત્રતા ધર્મશીલતા – પરોપકારતા નિરિહતા – આત્મ રમણતા પાપભીરુતા પરોપકાર પરાયણતા ઈત્યાદિ ગુણો ગુણી આત્મામાં રહે છે. એટલે ગુણને પક્ષપાત કરો.
0 ગુણાનુરાગ દીપકના જેવો છે. એક દીવામાંથી સે દિવા પ્રગટાવીએ પરંતુ પહેલાં દીવાનું તેજ ઓછું થતું નથી તેમ ગુણાનુરાગથી પોતે ગુણવાન બને છે.
ગુણાનુરાગથી ધર્મ પ્રાપ્તિની ગ્યતા આવે છે. માટે અવશ્ય ગુણવાન બનવા ગુણાનુરાગ કરવો. 29. અગ્ય દેશકાળમાં ફરવું નહિ
૦ વેશ્યાના નિવાસો, જુગારના અડ્ડાઓ, દારૂના પીઠાઓ, ચાંડાળના ઘરે, માછી મારે-કસાઈખાનાઓ વગેરે સ્થળે જવાને નિષેધ છે. ત્યાં જતાં આવતાં સદાચાર તથા સુસંસ્કારેથી ભ્રષ્ટ થવાય છે ને વારંવાર હૃદય નિષ્ફર થઈ જાય છે. કે મળતા ને દયાની લાગણી ઓછી થઈ જાય છે.
169