________________
વગેરે કયાંથી આવીને કયાં નીકળી જાય તેની ખખર પડે નહિ. જેથી તેવા ઘરમાં રહેવું નહીં.
♦ ઘર બહુ જાહેરમાં નહીં, બહુ ગલીખૂંચીમાં પણુ નહીં, તેમ જ જ્યાં ન્યાતી, ધર્મી વગેરે સંબંધીએ તથા પાડોશીએ સારા હાય તેવા સજ્જન – કુટુ ખાના ઘરની પાસેના ઘરમાં રહેવું. જેથી ધકુળાચાર વગેરે સચવાય. 8. સદાચારી સાથે મિત્રતા રાખવી.
શિષ્ટ લેાકેામાં ખરામ ખેલાય તેવું વન કરે નહિ. દીન દુઃખીના ઉદ્ઘાર માટે આદર રાખે. કરેલા ઉપકાર ભૂલે નહિ. પરોપકાર કરવાની વૃત્તિ વાલા હાય. અને દાક્ષિણ્યતા ગુણવાળા હાય તે સદાચારી કહેવાય છે. તેની સાથે મિત્રતા કરવી.
ચાર, જુગારી, લંપટી, કપટી, દારૂડીયા, અસત્યવાદી વગેરે દુષ્ટ માણુસેની સાથે મિત્રતા રાખવાથી તેને ચેપ સારા માણસને પણ લાગે છે ને જીવન અધોગતિના માર્ગે જાય છે.
( નદીનું મીઠું પાણી સમુદ્રમાં ખારૂ થાય છે. દ્રાક્ષના વેલા સાથે કારેલાંના વેલા હાય તેા દ્રાક્ષ કડવી બને છે. આંખાની જોડે લીમડા હાય તે કેરીમાં કડવાસ આવે છે. તેમ દુર્જનની સેાખત સારા માણસને પણ ખરાબ કરે છે. માટે સદાચારી એવા સજ્જનની મિત્રતા કરવી.
9. માતા-પિતા વડીલની ભિત કરવી:
♦ માતા પિતાઢિ વડીલેાના ઉપકાર ઘણા છે. બાળવયમાં મળમૂત્ર ધોયાં. નાનાથી માટા કર્યાં, ભણાવ્યા ગણાવ્યા
162