________________
ન છુટકે કુટુંબના નિર્વાહના કારણે પાપ કરે, પણુ પાપને પાપ તરીકે સમજીને ડરતા રહે તે તે કાઈ દિવસ પાપથી મચે છે ને પાપ એના જીવનમાં આછા થાય છે.
જુગાર, માંસભક્ષણુ, દારૂ પીવા, વેશ્યાગમન, શિકાર કરવા, ચારી કરવી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસને છે જે અનેક પાપાને લાવનાર છે. તેના અવશ્ય ત્યાગ કરવા જોઇએ.
♦ મલીન વાસનાથી, સ્વાર્થવૃત્તિથી, સત્તાધારીના કહેવાથી, દુખાણુથી, મમત્વથી, અજ્ઞાનતાથી પાપ થઇ જાય તે પણ પાપભીતા રાખીને શુદ્ધ માર્ગે ચાલવા પ્રયત્ન કરવા જોઇએ.
5. દેશના પ્રસિદ્ આચારાનું પાલન કરવું :
લેાકાચાર – દેશાચાર પ્રમાણે નહીં ચાલવાથી લાક વિરુદ્ધ વર્તનના કારણે વિરોધ થવાને સંભવ રહે છે. દેશાચાર પ્રમાણે ચાલવાથી લેાકલાગણી પેાતાના તરફ રહે છે. ને લેાકપ્રિય મનાય છે.
ઉત્તમ પુરૂષાએ જેને સંમતિ આપી હાય તેવા ધર્મ રિવાજોને માન આપી ચાલવું તે દેશાચાર છે. અને કુટુંબમાં ધર્મ અવિદ્ધ ચાલતા રિવાજ તેને પણ માન આપી ચાલવાથી લાકપ્રિય થઈ ધર્મના કાર્યો કરાવી શકાય છે.
6. કોઈની નિંદા કરવી નહિ ઃ
દેવ નિદ્રાથી રિદ્રતા, શુરૂ નિંદાથી નારકી, શાસ્ત્ર નિ ંદાથી મૂર્ખ પશુ અને ધર્માં નિંદાથી કુળના ક્ષય થાય છે.
160