________________
છે કેઈની નિંદા કરવાથી તે સાંભળે કે “મારી નિદા કરી છે” તો વૈરની પરંપરા વધે છે. પરસ્પર દુશમનાવટ જામે છે.
છે નિંદા કરનારને કોઈ વિશ્વાસ કરતું નથી. નિંદા કરનારને ચીકણું કર્મોને બંધ થાય છે. લોકોમાં તેની અપકીર્તિ થાય છે, તપ, જપ વગેરે ધર્મકરણ તેની નિષ્ફળ જાય છે.
૦ આત્મનિંદા જેવું કઈ સત્કર્મ નથી અને પરનિંદા જેવું કંઈ પાપ નથી. માટે નિંદા કરવી તે પિતાની કરવી હું કે પાપી છું ?”
0 અવગુણ દરેકમાં હોય છે. આપણે ગુણવાન બનવું હોય તે દરેકમાંથી વિવેકપૂર્વક ગુણ લઈ ગુણ બનવું જોઈએ. 7. કેવા ઘરમાં રહેવું? (સારા પડેશવાલા સ્થાનમાં
રહેવું) :
૦ સંસારી માણસમાત્રને રહેવા માટે મકાનની જરૂર પડે. પરંતુ ઘર તદ્દન એકાંતમાં હોય તે આકરિમક પ્રસંગોએ કેઈને સાથે મળે નહિ. લૂંટફાટ આગ થાય તે મુશ્કેલી પડે. જેથી ગલીખુંચી કે એકાંત ઘરમાં રહેવું જોઈએ નહિ.
જાહેર રસ્તા ઉપર હોય તે લોકોની નજર પડે. સ્ત્રી વગેરેની મર્યાદા સચવાય નહિ, ઘરના માણસોના સંસ્કાર બગડતાં વાર લાગે નહિ.
ઘણાં બારી બારણાંવાળા મકાનમાં રહેવાથી ચોર ૧૧
161