________________
16. ગુણવાનાની પ્રશંસા કરે. 17. જ્ઞાન ક્રિયાનું આચરણ કરે. 18. સ્વાર્થના ત્યાગ કરી સતુ ભલુ ઇચ્છે.
આવા ગુણાવાળા સાધુ–સજ્જન પુરૂષ! હાય છે. તેના કાચની પ્રશંસા કરવી.
૩. સરખા કુળાચાર સાથે વિવાહ :
સથા બ્રહ્મચર્ય પાળવું શ્રેષ્ઠ છે. પરંતુ અનાદિના કામવાસનાનાં વિકારો રોકી ન શકાય તે તેની મર્યાદા માટે વિવાહુ સંમધ, સરખા કુળ અને હાવા જોઇએ.
આચારવાળા સાથે
ભિન્ન ભિન્ન કુળ અને આચારવાળા સાથે સબંધ જોડાવાથી કલેશ કંકાશ થાય છે. અને જીવન છિન્નભિન્ન થાય છે. આ રીતે માનવ જીવન હારી જવાય છે. ઉદ્વેગ અને ખેઃ આંતરિક સમાધિ લૂંટી લે છે.
અન્નેના ધર્મ જુદા જુદા હાય તા પણ એકબીજાના ધર્મ પાળવાની ફરજ પાડતા જીવન કલમય બનવાના સંભવ રહે છે. માટે સમાન–વિચાર-સમાન ધ–સમાન કુળ –સમાન આચારવાળા સાથે વિવાહ સબંધ હાવા જોઇએ. 4. પાપના ડર રાખવા :
ગૃહસ્થ ધર્મોમાં ડગલે ને પગલે પાપ થયા કરે છે. પરંતુ પાપને પાપ તરીકે માની, પાપના ડંખ તેા સદાય જીવંત રહેવા જોઈ એ.
159