________________
સમ્યક્ત્વ
કોઇ પણ ધર્મક્રિયાની વાસ્તવિક સફલતાને આધાર સમ્યક્ત્વ-સમ્યન છે. સમ્યક્ત્વ એ ધર્મક્રિયાના પ્રાણ છે.
સમ્યક્ત્વ વિનાનું
—જ્ઞાન સાચું જ્ઞાન નથી ખનતુ. દન સાચું દર્શન નથી ખનતુ ચારિત્ર સાચું ચારિત્ર નથી બનતું. સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયાથી વાસ્તવિક કાંઈ જ લાભ પ્રાપ્ત થતા નથી. ધર્મક્રિયાના સાચા લાભ તે જ પ્રાપ્ત થાય જો આપણે સમજીને સમ્યક્ત્વવ્રત ઉચ્ચરીયે અને સમ્યગ્દર્શન
પામીએ.
સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા-સુદેવ સુગુરૂ ને સુધ પર અડગશ્રદ્ધા-અડગવિશ્વાસ એનું નામ સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દનવાળા શ્રાવક કઢિ કેાઈની પણ શેહ કે શરમમાં તણાયા વિના જગતના ચાગાન વચ્ચે ઊભે રહીને કહી શકે કે. 1. જિનેશ્વરદેવ સિવાય બીજા કાઇને દેવ હું માનતે
નથી.
2. જિનેશ્વરદેવના સુસાધુ સિવાય ખીજા કાઈ સાધુને હું નમતા નથી.
8. જિનેશ્વર દેવના ધમ સિવાય ખીજા કાઈ ધમ પર મને શ્રદ્ધા નથી.
119