________________
રમતા જોવી, વારંવાર કામશાસ્ત્રનુ વાંચન કરવું, તળાવ આફ્રિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા હિંડાળા વગેરે ઉપર હિંચકવુ, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, બાજુમાં ચાલવાની જગ્યા હૈાવા છતાં વનસ્પતિ કે નિંગા ઉપર ચાલવું, વનસ્પતિ ખૂંદવી, નિષ્કારણ પાંદડું–પુષ્પ, ડાળખી વિગેરે તાડવું છેદવુ,–સ્રીકથા, ભકતકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાએ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, દેડકાં આદિ પ્રાણીઓને મારવા, નિષ્ઠુર અને મ વચનેા ખેલવા, ખડખડાટ પેટ ભરીને હસવું, નિંદા કરવી, કા થઈ જવા છતાં સગડી, ચૂલા,-મત્તી, નળ, પ ંખા વિગેરે ચાલુ રાખવા, છાણાં, લાકડાં, કોલસા, ધાન્ય, પાણી વિગેરેના જોયા વિના ઉપયેગ કરવા, ખાસ કારણ વિના દિવસે ઊંઘવું, સપ્ત વ્યસને સેવવા વિગેરે પ્રમાદ-આચરણ છે. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચારી, પરસ્ત્રીસેવન, આ સાત વ્યસનાના સેવનથી દુર્ગતિ થાય છે.
આ સાત વ્યસનેાની જેમ આજના છાપાં, રેડિયા, નેાવેલ, નાટક, સિનેમા, હાટલ, અને કલમ વિગેરેના વ્યસના પણ મહાન અન કરનાસ છે.
આ ચાર પ્રકારના અનર્થડના સેવનથી પેાતાને કાઈ લાભ થતા નથી. બલ્કે નિરક પાપકના મધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તે પણ સ્થૂલરૂપે સાત વ્યસન, નૃત્ય, નાટક, સિનેમા, ખેલ, તમાશા, રેડિયા, કામેન્ટ્રી, એકસીંગ, વિગેરેના તે અવશ્ય ત્યાગ કરવા જોઇએ. ફળઃ આ વ્રતથી અનેક પ્રકારનાં નિરક પાપેાથી ખચી
136