________________
12. અતિથિસવિભાગ વ્રત :
તિથિ, પ વગેરે લૌકિક વ્યવહારને જેમણે ત્યાગ કર્યો છે તેવાં સાધુ ભગવન્તા અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવક ધના અધિકાર હાવાથી – અતિથિરૂપે અરિહંત ભગવાને કહેલા ચારિત્ર ધર્મની આરાધના કરનારા સાધુએ સમજવા જોઈએ. અતિથના – સાધુના સવિભાગ કરવા, એટલે કે તેમને સચમમાં જરૂરી આહાર – પાણી, વસ્ત્ર- પાત્ર વસતિ આદિનું ભકિતથી અર્પણ કરવું. સાધુએને ન્યાયથી મેળવેલ વસ્તુનુ દાન કરવું જોઈએ. તે પણ વિધિપૂર્વક એટલે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીય આદિના ઉપયેાગપૂર્ણાંક કરવું જોઇએ. તે આ પ્રમાણે.
(1) દેશ : આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ? વગેરે વિચાર કરીને દુભ વસ્તુ અધિક પ્રમાણમાં આ પવી વગેરે. (2)કાળ સુકાળ છે કે દુષ્કાળ ? શિયાળે છે કે ઉનાળે ? વિગેરે વિચાર કરીને દુષ્કાળ હાય તે વધારે વહેારાવવુ વગેરે (3) શ્રદ્ધા : વિશુદ્ધ અધ્યવસાયથી ‘આપવું પડે છે માટે આપે! એવી બુદ્ધિથી નહિ પણ ભકિત કરવી એ મારૂં કર્ત્તવ્ય છે. એમના મારા ઉપર મહાન ઉપકાર છે મારે પણ એ રસ્તે જ જવાનું છે, તેમને આપવાથી હું સાધુ માર્ગે જવા સમર્થ અની શકું !' વિગેરે વિશુદ્ધ ભાવનાથી આપવું. (4) સત્કાર : આદરથી આપવું. નિમ ંત્રણ કરવા જવું. એચિતા ઘરે આવે તે ખખર પડતાં સામે જવું.-શમાંચિત મનીને વહેારાવ્યા બાદ થાડે સુધી વળાવવા જવુ. વિગેરે સત્કારથી દાન કરવુ. (5) ક્રમ : શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી.
140