________________
કે અરધેા મણ, ઈચ્છા મુજબ રાખી લેવુ. ઉપવાસ હોય તે દિવસે ફક્ત પાણી અને કારણસર અણુહારી ચીજ ખપી શકે માટે એક એ દ્રવ્ય રાખવાં. જમતી વખતે ભેાજન તથા પાણી અનેનું માપ જેટલુ થાય તેથી પણ કાંઈક વધારે રાખવુ. કારણ કે તે મને ભેગુ ભાત-પાણીમાં ગણાય છે.
પૃથ્વીકાય : તે શરીરના ભાગમાં આવે તે, જેમકે માટી, મીઠું, સુરમેા વિગેરે તાલ કરીને રાખવુ. તે ૰ા શેર, ના શેર, બશેર વિગેરે માપ કરીને રાખી લેવું. જરૂરી ન હાય તે। ત્યાગ કરવા. આ પ્રમાણે નિયમ કરવાથી હજારો અને લાખેા મણુ પૃથ્વીકાયના આરભ-સમારભના ખેાજામાંથી છૂટી જવાય છે.
અકાય : એટલે પાણી. તે એ મણ, ત્રણ મણ, જેટલું જરૂરી હાય તેટલું રાખવું. પછી કદાચ કારણસર ની કે તળાવે જવુ પડે તે ત્યાં પાણી બહાર કાઢીને વપરાશમાં લેવુ. પણ જો નદી કે તળાવમાં પડીને સ્નાન કરે અથવા કપડાં ધૂએ, તે આખી નદીને। કે આખા તળાવને દોષ લાગે. માટે તેમ ન કરવું. જરૂર હાય તેા નદી તળાવ વિગેરે ૧-૨-૩ની છુટ રાખવી પાણી એ મણુ કે ત્રણ મણુ રાખ્યુ હાય તેટલામાં સુખેથી નિર્વાહ થઈ શકે છે. પીવાનુ પાણી તથા વાપરવાનું પાણી વિગેરેને આમાં સમાવેશ થાય છે.
તેઉકાય : એટલે ચૂલાનું અને લાઈટ વગેરેનું પ્રમાણ કરવુ. દા. ત. ૨-૩-૪-૫ કે ૬ ચૂલા છુટા, તથા ૧૫થી ૨૦ લાઇટ છુટી, બાકી ત્યાગ. કંદોઇના ચૂલાની જરૂર હાય તેા એ
152